એમી અને ઇસ્લાના ચહેરા આટલા કેમ મળતા આવે છે?
લૉસ એંજલ્સ, 5 ડિસેમ્બર : હૉલીવુડ અભિનેત્રીઓ એમી એડમ્સ અને ઇસ્લા ફિશરના ચહેરા એટલા બધા મળતા આવે છે કે લોકો તેમને જોઈને ઓળખી જ નથી શકતાં કે તેમની સામે એમી છે કે ઇસ્લા? આ અંગે એમી કહે છે કે લોકો અનેક વખત તેમને ઇસ્લા ફિશર સમજી બેસે છે, પણ તેઓ નથી જાણતા કે આની પાછળનું કારણ શું છે.

એમી ઍડમ્સે જણાવ્યું - જ્યારે હું ઇસ્લા સાથે હોઉ છું, ત્યારે અમે બંને એક-બીજાને જોઇએ છીએ. મને કંઇ જ સમજાતુ નથી. અનેક લોકો મને ઇસ્લા ફિશર સમજી બેસે છે.












Click it and Unblock the Notifications
