હાર્પર બઝાર માટે Topless થઈ એને હૅથઅવે : જુઓ તસવીરો

હૉલીવુડ અભિનેત્રી એને હૅથઅવે ફરી એક વાર એક મૅગેઝીન માટે ટૉપલેસ થયા છે. ઑસ્કાર વિજેતા એનેએ આ વખતે હાર્પર'સ બઝાર મૅગેઝીન માટે અર્ધનગ્ન અવતાર ધર્યો છે. એનેએ મૅગેઝીનના નવેમ્બર અંક માટે આ ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યું છે કે જેમાં એનેએ માત્ર બીજ્વૅલ્ડ હર્ટ આઈ લવ યૂ પહેરેલું છે.

એને હૅથઅવે હાર્પર'સ બઝારના કવર પેજ પર રેડ ગાઉન પહેરી ફ્લાઇંગ કિસ આપતી પૉઝિશનમાં ચમક્યાં છે. એને હૅથઅવે ફોટોશૂટમાં માત્ર બોલ્ડ જ નથી બન્યાં, પણ ઇંટરવ્યૂ દરમિયાન પણ તેઓ બોલ્ડ હતાં. 2013માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઑસ્કાર ઍવૉર્ડ જીતનાર એનેએ ઇંટરવ્યૂમાં જણાવ્યું - લોકોએ મારી સાથે એક ચોક્કસ પ્રકારનો વ્યવહાર કર્યો હતો, પરંતુ હું એમાંથી શીખી છું. આ તમામ વાતોએ મને વધુ પ્રગતિ કરવાની પ્રેરણા આપી.

જુઓ એને હૅથઅવેની લેટેસ્ટ ફોટોશૂટ તસવીરો :

ટૉપલેસ એને

ટૉપલેસ એને

હૉલીવુડ અભિનેત્રી એને હૅથઅવે ફરી એક વાર એક મૅગેઝીન માટે ટૉપલેસ થયા છે.

હાર્પર'સ બઝાર

હાર્પર'સ બઝાર

ઑસ્કાર વિજેતા એનેએ આ વખતે હાર્પર'સ બઝાર મૅગેઝીન માટે અર્ધનગ્ન અવતાર ધર્યો છે.

સેક્સી ફોટોશૂટ

સેક્સી ફોટોશૂટ

એનેએ મૅગેઝીનના નવેમ્બર અંક માટે આ ટૉપલેસ ફોટોશૂટ કરાવ્યું છે કે જેમાં એનેએ માત્ર બીજ્વૅલ્ડ હર્ટ આઈ લવ યૂ પહેરેલું છે.

ફ્લાઇંગ કિસ

ફ્લાઇંગ કિસ

એને હૅથઅવે હાર્પર'સ બઝારના કવર પેજ પર રેડ ગાઉન પહેરી ફ્લાઇંગ કિસ આપતી પૉઝિશનમાં ચમક્યાં છે.

બોલ્ડ ઇંટરવ્યૂ

બોલ્ડ ઇંટરવ્યૂ

એને હૅથઅવે ફોટોશૂટમાં માત્ર બોલ્ડ જ નથી બન્યાં, પણ ઇંટરવ્યૂ દરમિયાન પણ તેઓ બોલ્ડ હતાં.

ઑસ્કાર વિનર

ઑસ્કાર વિનર

2013માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઑસ્કાર ઍવૉર્ડ જીતનાર એનેએ ઇંટરવ્યૂમાં જણાવ્યું - લોકોએ મારી સાથે એક ચોક્કસ પ્રકારનો વ્યવહાર કર્યો હતો.

પ્રેરણા મળી

પ્રેરણા મળી

એનેએ જણાવ્યું - પરંતુ હું એમાંથી શીખી છું. આ તમામ વાતોએ મને વધુ પ્રગતિ કરવાની પ્રેરણા આપી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X