મોટો ખુલાસો : પામેલાની જેમ કૅટી પ્રાઇસનું પણ થયું હતું જાતિય શોષણ!!!

હૉલીવુડ હસીના કૅટી પ્રાઇસના હુશ્નની આખી દુનિયા દીવાની છે, પરંતુ કદાચ જ કોઈ જાણતુ હશે કે આ સુંદર હુશ્ન અને મોહક સ્મિત પાછળ કૅટીએ એક ઘૃણાસ્પદ સત્ય છુપાવી રાખ્યુ હતું કે જેનો ખુલાસો હવે તેમણે કર્યો છે.

બ્રિટિશ મૉડેલ કૅટી પ્રાઇસે પોતાના ભૂતકાળનો સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેમના આ ખુલાસા બાદ લોકોને પામેલા એન્ડરસનની યાદ આવી ગઈ કે જેમની સાથે પણ કૅટી પ્રાઇસ જેવુ જ કંઇક થયુ હતું. કૅટી પ્રાઇસે જણાવ્યું કે જ્યારે તેઓ સાત વર્ષના હતાં, ત્યારે એક અજાણ્યા શખ્સે તેમનું જાતિય શોષણ કર્યુ હતું.

ડેલીસ્ટાર.કો.યૂકેના જણાવ્યા મુજબ કૅટી પ્રાઇસે આ સનસનાટીભર્યો ખુલાસો ઇંટરનેટ રેડિયો સ્ટેશન ફ્યૂબર ઉપર પોતાના સાપ્તાહિક કાર્યક્રમ દરમિયાન કર્યો છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

કૅટીનો સનસનાટીભર્યો ખુલાસો

કૅટીનો સનસનાટીભર્યો ખુલાસો

કૅટી પ્રાઇસે ખુલાસો કર્યો છે કે તેઓનું પણ ભૂતકાળમાં જાતિય શોષણ થયુ હતું.

સાત વર્ષની હતી

સાત વર્ષની હતી

કૅટી પ્રાઇસે જણાવ્યું - હું એક પાર્કમાં એક ઝાડીમાં હતી. તે સમયે હું સાત વર્ષની હતી. મારી માતા એક આઇસક્રીમ ખરીદી રહી હતી.

તેનો હૂલિયો યાદ છે

તેનો હૂલિયો યાદ છે

કૅટી કહે છે - હું હજીય તે અજાણ્યા શખ્સના હૂલિયાને યાદ કરી શકુ છું.

ઉંમરલાયક પુરુષ હતો

ઉંમરલાયક પુરુષ હતો

કૅટીએ કહ્યું - હું નથી જાણતી કે તે અજાણ્યો શખ્સ કેટલી ઉંમરનો હતો, કારણ કે મારા માટે તે એક ઉંમરલાયક પુરુષ હતો.

આવો બનાવ ભુલાય નહીં...

આવો બનાવ ભુલાય નહીં...

બ્રિટિશ મૉડેલે જણાવ્યું - તમે આવા બનાવો ક્યારેય ભુલાવી ન શકો.

આઝાદ છે ગુનેગાર

આઝાદ છે ગુનેગાર

કૅટીએ કહ્યું - જોકે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મારૂં અધોવસ્ત્ર પોતાની સાથે લઈ ગઈ હતી, પરંતુ આજ સુધી તેમનુ જાતિય શોષણ કરનાર ઝડપાયો નથી.

પામેલા સાંભર્યા

પામેલા સાંભર્યા

કૅટીના આ ખુલાસાએ હૉલીવુડ સુંદરી પામેલા એન્ડરસનની યાદ અપાવી દીધી છે. પામેલા પણ જાતિય શોષણનો ભોગ બની ચુક્યાં છે અને તે પણ એક વખત નહીં, બે-બે વખત.

12 વર્ષની વયે જાતિય શોષણ

12 વર્ષની વયે જાતિય શોષણ

પામેલાએ એનિમલ વેલફૅર ઑર્ગેનાઇઝેશન ધ પામેલા એન્ડરસન ફાઉંડેશનના લૉન્ચિંગ ફંક્શનમાં કહ્યુ હતું કે જ્યારે તેઓ 12 વર્ષના થયાં, ત્યારે તેમના મિત્રના મોટા ભાઇએ તેમની સાથે ગૅંગ રેપ કર્યુ હતું. જે છોકરાએ રેપ કર્યુ હતું, તેની ઉંમર 25 વર્ષ હતી.

ગૅંગ રેપનો ભોગ

ગૅંગ રેપનો ભોગ

પામેલાએ બતાવ્યુ હતું કે તેમણે કૂતરા માટે તમામ કપડા ઉતારી દીધા હતાં. તે જ સમયે તેમના એક્સ પ્રેમીએ પોતાના છ મિત્રો સાથે મળી ગૅંગ રેપ કર્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X