બૅટમૅનની કાર 46 કરોડ ડૉલરમાં લિલામ થઈ

હરાજીમાં જીતનાર શખ્સનું નામ છે રિક શૅમ્પેન કે જે છેલ્લા 15 વર્ષોથી હરાજીમાં ભાગ લેતો આવ્યો છે. બૅટમૅનની કાર કેપ્ડ કુરસેડર નામે પ્રસિદ્ધ છે અને તે 43 કરોડ અમેરિકી ડૉલરમાં ખરીદવામાં આવી હતી. કેના કર્બનો ભાર છે 4500 એલબી, વ્હીલબેસ 126 ઇંચ, લંબાઈ 226 ઇંચ, પહોળાઈ 90 ઇંચ, ઉંચાઈ 48 ઇંચ, એંજિન 390 ઇંચ.
કારના ફીચર્સમાં ઇમર્જંસી બૅટ ટર્ન લીવર, બૅટ રે, ઑટોમૅટિક ફાયર એક્ટિંગશર, મોબાઇલ બૅટ કમ્પ્યૂટર, બૅટ બીમ, ઇમર્જંસી ટાયર ઇન્ફ્લેટર, બૅટ સ્મોક સ્ક્રીન, વૉય કંટ્રોલ બૅટ મોબાઇલ રિલે યુનિટ, બૅટ ફોટોસ્કૉપ, બૅટ ફોન, પોલીસ બૅંટ કન ઇન સ્વિચ, મોબાઇલ ટ્રૅકિંગ સ્કૉપ તથા રિમોટ બૅટ કમ્પ્યૂટર સ્વિચનો સમાવેશ થાય છે. આ કાર હરાજીમાં જીત્યા બાદથી રિક ખૂબ ખુશ છે. બૅટ મોબાઇલ કાર 1966-68 સુધી ટેલીવિઝન શો બૅટમૅન માટે બનાવાઈ હતી. આ ટેલીવિઝન શો પછીથી ફિલ્મમાં તબ્દીલ કરાયો હતો.
ફોર્ડ મોટર કમ્પનીના જાણીતા સ્ટાઇલિસ્ટ ચિમિડ, ડૉગ પૂલ દ્વારા આ કાર બનાવાઈ હતી. બાળકોમાં ખાસ રીતે બૅટમૅનની કારનો ક્રેઝ જોવા મળે છે. રમકડાઓમાં પણ તેમને બૅટમૅનની કાર પસંદ આવે છે.












Click it and Unblock the Notifications
