કેન્સ 2015: સમગ્ર હોલિવૂડ ઉમટ્યું રેડ કાર્પેટ પર
ફ્રાંન્સમાં યોજવામાં આવેલ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આજે બીજો દિવસ છે. આજે દિવસની શરૂઆતમાં જ અનેક જાણીતી હોલિવૂડ સેલેબ્રિટીએ આ રેડ કાર્પેટ પર હાજર રહી.
તો બીજી તરફ ભારતની કેટરીના કૈફ પણ આ ફિલ્મ ઉત્સવમાં હાજરી રહી. વધુમાં ભારતના ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ રાજ્ય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી ભારતીય સિનેમાને વિદેશમાં પ્રમોટ કર્યું હતું.
ત્યારે કાન્સ ફેસ્ટિવલના બીજા દિવસે રેડ કાર્પેટ પર કંઇ હિરોઇને કેવા કપડા પહેરીને આવી હતી તે જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

ચાર્લિઝ થેરૉન
સેન પેન જોડે આવેલી ચાર્લિઝ થેરૉન યેલો રંગના પ્લેન ગાઉન લાગતી હતી સ્મપલી બ્યૂટિફુલ.

જુલિયન મૂર
બલ્ડ રેડ વેલવેટ અને લેધર ઇનરના સાઇટ કટ ગાઉનમાં જુલિયાના લાગતી હતી બોલ્ડ.

કેટરીના કેફ
લોરિઅલની બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કૈફ રેડ ફૂલ ગાઉનમાં લાગતી હતી ગોર્ઝિયસ.

લિયા કેબેડે
લોરિઅલ એમ્બેસેડર તેવી ઇથોપીયાની મોડેલ લિયાએ કટ ડ્રેસ પહોર્યો હતો. જો કે આ ડ્રેસ કેન્સના ક્લાસને બિલકુલ મળતો નહતો આવ્યો.

નાઓમી વોટ્સ
કેન્સમાં આ વખતે અનેક અભિનેત્રીઓએ રેડ કાર્પેટમાં બ્લેક કલરને પ્રાધાન્ય આપ્યું હતું. જેમાંથી એક હતી નાઓમી વોટ્સ.

ફૈન બીંગબીંગ
ફ્લોરલ ડ્રેસમાં ચીની એક્ટ્રેસ ફૈન લાગતી હતી બ્યૂટિફૂલ. વધુમાં તેનો પોશક ખાસ્સો યૂનિક હતો.

મેડ મેક્સ કાસ્ટ
મેડ મેક્સ ફિલ્મનું પ્રિમિયર કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2015માં કરવામાં આવ્યું. જે માટે તેની આખી સ્ટારકાસ્ટ હાજર રહી હતી.

ઝો ક્રાવીટ્ઝ
લેની ક્રાવીટ્ઝની પુત્રી ઝો પણ આ વાઇટ સેમી ટ્રાન્સપર્ન્ટ ગાઉનમાં લાગી રહી હતી બ્યૂટિફૂલ.

બાર રેફેલી
સ્ટાઇલીશ આઇરીશ મોડેલ બારે રેક કાર્પેટ પર પણ તેની સ્ટાઇલના ઝલવા બતાવ્યા.

મલ્લિકા શેખાવત
બોલીવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવત પણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળી.

મિશેલ રોડરિગ્ઝ
સ્ક્રીન અને બ્લેક ફ્લોરલ પ્રિન્ટવાળા ગાઉનમાં મિશેલ રોડરિગ્ઝ લાગતી હતી સ્ટનિંગ.

સોફી મારેક્યુ
મેક્સિકન ડાયરેક્ટર જોડે આવેલી ફ્રાન્સની અભિનેત્રી સોફી વાઇટ ઓવર ગાઉનમાં લાગતી હતી સુંદર.

સલમા હાયેક
સલમા હાયેક બ્લેક બાટિક ડોટ ટાઇપના ગાઉનમાં લાગતી હતી સ્ટનિંગ.












Click it and Unblock the Notifications
