3rd Day: કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફેશન કા ઝલવા

ફ્રાંસમાં આયોજીત કેન્સ ફિલ્મ ફેસ્ટિવલનો આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસે પણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં હોલિવૂડ અને બોલીવૂડની અનેક જાણીતી સેલેબ્રિટીએ રેડ કાર્પેટ પર હાજરી આપી.

ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સેલેબ્રિટીએ પહેરલા બેસ્ટ કોસચ્યૂમની કેટલીક ખાસ તસવીરો આજે અમે તમને બતાવીશું

સાથે જ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની ગોસિપ અને રેડકાર્પેટ પર હિરોઇનાનો થયેલા વોડરોબ મેલફંકશની તસવીરો પણ અમે તમને આજે બતાવીશું. તો જુઓ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલની આ તસવીરો...

એમા સ્ટોન

એમા સ્ટોન

સ્પાઇડર મેન ફેમ હોલીવૂડની જાણીતી અભિનેત્રી એમા સ્ટોને બેક લેસ ગાઉનમાં કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ હાજરી આપી હતી. જેમાં એમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

એમા સ્ટોન

એમા સ્ટોન

કેન્સની બીજી એક ઇવેન્ટ એમા નેટના બ્લેક ફ્રોક અને કર્લી હેરમાં લાગી રહી હતી ક્યૂટ.

ઇવા લોંગોરિયા

ઇવા લોંગોરિયા

ઇવા લોંગોરિયાએ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સીલ્વર ગ્લોસી ગાઉનમાં એન્ટ્રી કરી. જેમાં ઇવા લાગતી હતી સ્ટનીંગ.

લા ફ્રેસેન્જ

લા ફ્રેસેન્જ

આ ફ્રેંચ અભિનેત્રી ક્રીમ સિલ્કના બેક લેસ ગાઉનમાં લાગી રહી હતી બ્યૂટીફુલ.

ચેરિલ કોલ

ચેરિલ કોલ

ચેરિલ કોલે આસમાની રંગનો નેટનો ગાઉન પહોર્યો હતો જેમાં તે લાગી રહી હતી બ્યૂટિફૂલ.

ચેરિસ કોલ

ચેરિસ કોલ

સ્ટાઇલ ચેરિસ તેની સ્ટાઇલનો પરચો આ ડ્રેસ પહેરીને આપ્યો આ ક્રીમ બેકલેસ ડ્રેસ હતો મોસ્ટ સ્ટાઇલીશ.

ડાર્ઝન ક્રોઝ

ડાર્ઝન ક્રોઝ

વાઇટ કટ ગાઉન ડાર્ઝન લાગી રહી હતી સુપર હોટ.

ફેન બિંગબિંગ

ફેન બિંગબિંગ

ચીનની આ એક્ટ્રેસ હંમેશા કેન્સમાં તેના કપડાને કારણે રહે છે ચર્ચામાં અને આ વખતે પણ રેડ અને ગ્રીન ફ્લાવર ગાઉનમાં તે લાગી રહી હતી યુનિક. તેણે પરંપરાગત ચીન વેશને નવી સ્ટાઇલમાં પહોર્યો હતો.

ફેન બિંગબિંગ

ફેન બિંગબિંગ

તો બીજી એક ઇવેન્ટમાં વાઇટ અને પીંક ગાઉનમાં ફિન લાગી રહી હતી બ્યૂટિફુલ.

જૂલિયાના મૂર અને કેટરીના

જૂલિયાના મૂર અને કેટરીના

બોલીવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફે કેન્સમાં જુલિયાના મૂર સાથે પડાવ્યું "સેલ્ફી".

સલમા હાયેક

સલમા હાયેક

બ્લેક અને રેડ ટાઇટ ટોપમાં હોલીવૂડ હિરોઇન સલમા હાયેક લાગી રહી હતી સ્ટનીંગ.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

તો બીજી તરફ બોલીવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે એક ફ્રેન્ચ મેગેઝિન માટે કરાવ્યું ફોટોશૂટ જેમાં તેણે સનસાઇન યેલો રંગનો ગાઉન પહોર્યો હતો.

મિરાંડા કેર

મિરાંડા કેર

પિંક ગાઉનમાં બ્યૂટિફૂલ લાગી રહી હતી વિક્ટોરિયા સિક્રેટની એક્સ મોડેલ મિરાંડા.
મિરાંડાનું વોડરોબ મેલફંકન પણ આ ઓસ્ટ્રેલિયન મોડેલને ભોગ બનવી પડ્યું વોડરોબ મેલફંકશનનું.

મિરાંડાનું પ્રમોશન

મિરાંડાનું પ્રમોશન

મિરાંડાએ કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં મેગ્નમ આઇક્રીમને કર્યું પ્રમોટ

2 મિલિયનની મલ્લિકા

2 મિલિયનની મલ્લિકા

બોલીવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બ્યૂચરોનનો 2 મિલિયનનો નેકલેસ પહોર્યો હતો. જે અંગે તેણે ટ્વિટ કરીને માહિતી આપી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X