Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Oops : હૉલીવુડ કપલ્સે લવલી Kiss સાથે કહ્યું Welcome 2015

ન્યુયૉર્ક, દુબઈ તથા બીજા ઘણા સ્થળોએ હૉલીવુડ સેલિબ્રિટીઓ કપલ્સ તરીકે નવા વર્ષની ઉજવણી કરવા પહોંચ્યા હતાં. માઇલી સાયરસથી લઈ સેલેના ગોમ્ઝ સહિતની સેલેબ્રિટીઓએ ગ્રેટ જેસ્ટ તથા એનર્જી સાથે નવા વર્ષનું ધમાકેદાર સ્વાગત કર્યું.

દરમિયાન કેટલીક હૉલીવુડ સેલિબ્રિટીઓ મિડનાઇટ કિસ સાથે વેલકમ 2015 કહેતા દેખાયાં. તેમાં પણ મોસ્ટ ટૉક્ડ કિસ બની ક્રિસ બ્રાઉન અને કર્રુએચે ટ્રૅન વચ્ચેની, કારણ કે બંને વચ્ચેના સંબંધો વારંવાર બનતા-બગડતા રહ્યાં છે.

બીજી બાજુ ન્યુ સેલિબ્રિટી કપલ માઇલી સાયરસ અને પૅટ્રિક સ્ક્વૅર્ઝેનેગર પણ લવલી કિસ સાથે નવા વર્ષનું સ્વાગત કરતા દેખાયાં.

ચાલો તસવીરો સાથે તમે પણ જોઈ લો :

માઇલી-પૅટ્રિક

માઇલી-પૅટ્રિક

ન્યુ સેલિબ્રિટી લવ બર્ડ્સ માઇલી સાયરસ અને પૅટ્રિક સ્ક્વૅર્ઝેનેગર નવા વર્ષના સ્વાગત માટે એક-બીજાની સાથે હતાં અને બંનેએ મધ્ય રાત્રિએ એક-બીજાને કિસ કરી નવા વર્ષનું સ્વાગત કર્યું.

મેલિસા-જોએ

મેલિસા-જોએ

અમેરિકન રિયલિટી ટીવી સ્ટાર મેલિસાએ જોએ ગોર્ગા સાથે મિડનાઇટ કિસ કરી અને વેલકમ 2015 કહ્યું.

મારિયો-કર્ટ્ની

મારિયો-કર્ટ્ની

મારિયો લોપેઝ તથા કર્ટ્ની માઝ્ઝાએ પણ લવલી કિસ સાથે નવ વર્ષ 2015નું સ્વાગત કર્યું.

ડોની-જેની

ડોની-જેની

ડોની વાહ્લબર્ગ તથા જેની મૅકકૅર્થીની આ તસવીર પરફેક્ટ લાગે છે. નવા વર્ષનું સ્વાગત તો આવી જ રીતે થાય ભાઈ.

જેમી-બ્રાયન

જેમી-બ્રાયન

એંગેજ્ડ કપલ જેમી ચંગ તથા બ્રાયન ગ્રીનબર્ગે નવા વર્ષના સ્વાગત દરમિયાનની લવલી તથા બ્લૅક એન્ડ વ્હાઇટ કિસિંગ તસવીર શૅર કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X