PICS : દિપીકા પાદુકોણના નવા શૂટિંગ ફોટોમાં તે લાગી રહી છે સુપર હોટ
દિપીકા પાદુકોણે હાલમાં જ તેની હોલીવૂડ ફિલ્મ XXXના સેટ પરથી કેટલાક ફોટો અપલોડ કર્યા છે. બ્લેક લેધર જેકેટ અને બ્લેક ટાઇટ પેન્ટમાં દિપીકા પાદુકોણ એટલી હોટ લાગી રહી છે કે જાણી કોઇ મૂર્તિકારે તેના પરફેક્ટ ફિગરને કંડાર્યું હોય. સાથે જ હોલીવૂડમાં પણ દિપીકાની કેટલી ફેન ફોલોઇંગ છે તે વાત આ ફોટોથી ખબર પડે છે.
ત્યારે કેવી લાગતી હતી બોલીવૂડની આ ડિમ્પલ ગર્લ દિપીકા પાદુકોણ તેની તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ કેવી હોલીવૂડમાં પણ શેટ પર મસ્તી માટે સમય નીકાળી લે છે દિપીકા પાદુકોણ. જુઓ આ તસવીરો...

બોલ્ડ દિવા
તો બ્લેક લેધર જેકેટ અને બ્લેક લેધર પેન્ટમાં કંઇક આ રીતે હોટ લાગતી હતી દિપીકા પાદુકોણ.

સુપર સ્માઇલ
તો શેટ પર કંઇક આવી સુપર સ્માઇલ જોવા મળી હતી દિપીકા પાદુકોણ.

હોટ ગર્લ્સ
આ હોટ ડ્રેસમાં કંઇક આવી લાગતી હતી દિપીકા પાદુકોણ.

ફેન ફોલોઇંગ
ભલે આ હોલીવૂડ અને અમેરિકા જ કેમ ના હોય અહીં પણ દિપીકાના ફેનનો તાંતો જોવા મળ્યો હતો.

દિલ ખોલીને મળી દિપીકા
દિપીકા પણ અહીં તેના ફેન્સને દિલ ખોલીને મળી હતી. અને અનેક લોકો જોડે તેણે ફોટા પડાવ્યા હતા.

દિપીકાની મસ્તી
તો હોલીવૂડ ફિલ્મ XXXના શૂટિંગ વખતે કંઇક આ રીતે દિપીકા પાદુકોણ કરી હતી મસ્તી.

દિપીકા પાદુકોણ
દિપીકા પાદુકોણ સેટ પર કંઇક આ રીતે કર્યા હતા એક્શન સીન.

XXX
નોંધનીય છે કે આ ફિલ્મ એક એક્શન ફિલ્મ છે અને તેના માટે દિપીકા પાદુકોણે કસરત કરીને ખાસ બોડી પણ બનાવી છે.

હોલીવૂડ
તો જો દિપીકાની આ ફિલ્મ હિટ થઇ ગઇ તો બોલીવૂડ પછી હોલીવૂડમાં પણ દિપીકાના કેરિયરની નવી શરૂઆત થશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
