Watch Trailer : ડિકૅપ્રિયોને ગમી ધ ગ્રેટ ગેટ્સબાય નવલકથા

હૉલીવુડ અભિનેતા લિયોનાર્ડો ડિકૅપ્રિયો કહે છે કે ધ ગ્રેટ ગૅટ્સબાય ફિલ્મના શૂટિંગ દરમિયાન તેઓ અનેક વાર ગભરાઈ જતા હતાં. એફ. સ્કૉટ ફિજ્ગેરાલ્જની નવલકથા પર બનેલી આ ફિલ્મ એક પ્રણય-કથા પર આધારિત છે.

the-great-gatsby

ડિકૅપ્રિયોએ ધ ગ્રેટ ગૅટ્સબાયની ફિલ્મી આવૃત્તિમાં જે. ગૅટ્સબાયનો રોલ કર્યો છે. ફિલ્મના નિર્માતા બૅઝ લહર્મન્સ છે. ડિકૅપ્રિયો તથા લહર્મન્સ બંનેની એક સાથે આ બીજી ફિલ્મ છે.

લિયોનાર્ડો ડિકૅપ્રિયોએ જણાવ્યું - ધ ગ્રેટ ગૅટ્સબાય મારી પસંદગીની નવલકથાઓમાંની એક છે. તે અમેરિકી સાહિત્યનો એક શ્રેષ્ઠ નમૂનો છે અને વાર્તાના પાત્રોથી વાચક પોતાની જાતને જોડાયેલો અનુભવે છે. ફિલ્મમાં કામ કરવા દરમિયાન અનેક વાર હું ગભરાઈ જતો, કારણ કે જ્યારે આપ કોઈ એવા પુસ્તક ઉપર ફિલ્મ બનાવતા હોવ કે જે લોકપ્રિય હોય, તો આપની ઉપર અપેક્ષાએ સફળ થવાનું દબાણ હોય છે. આ ફિલ્મ 16મી મેના રોજ રિલીઝ થઈ રહી છે.

નોંધનીય છે કે ધ ગ્રેટ ગૅટ્સબાય ફિલ્મમાં અમિતાભ બચ્ચન મેહમાન કલાકારની ભૂમિકા છે. અમિતાભની આ પ્રથમ હૉલીવુડ ફિલ્મ છે.

<center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="100%" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /> <div id="vnVideoPlayerContent"></div> <script> var ven_video_key="MTEzNzUwfHwyfHwxfHwxLDEsMQ=="; var ven_width="100%"; var ven_height="417"; </script> <script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X