Pics : ધ રિલક્ટૅંટ... ને 9/11 સાથે સાંકળી શકાય નહીં : મીરા નાયર

મુંબઈ, 8 મે : ભારતીય મૂળના જાણીતા અમેરિકી ફિલ્મ દિગ્દર્શક મીરા નાયર કહે છે કે તેમની ફિલ્મ ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ દર્શકોને 9/11ના બનાવથી પ્રેરિત લાગી શકે છે, પરંતુ એવું છે નહીં. ફિલ્મની વાર્તામાં બનાવનું ચિત્રણ માત્ર વાર્તામાં વળાંક લાવવા માટે કરાયું છે.

તેમણે જણાવ્યું - હું નથી ઇચ્છતી કે લોકો મારી ફિલ્મને 9/11ના બનાવ સાથે સાંકળીને જુએ. આ એક રોમાંચથી ભરપૂર પ્રણય કથા છે કે જેમાં 9/11ના બનાવ બાદ એક યુવાન પોતાની ઓળખ શોધવાનો પ્રયત્ન કરે છે. આગામી 17મી મેના રોજ રિલીઝ થનાર ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મના પ્રમોશન અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફરંસમાં મીરા નાયરે જણાવ્યું - મેં મારા અવચેતન મનમાં ઉપજેલ વિષયો ઉપર અત્યાર સુધી જુદી-જુદી ફિલ્મો બનાવી છે, પરંતુ ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ મારી એવી પહેલી ફિલ્મ છે કે જે આપણાં અને અમેરિકા વચ્ચેના અંતરને ઓછું કરશે.

પાકિસ્તાન મૂળના બ્રિટિશ અભિનેતા રિઝ અહેમદે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હૉલીવુડ કલાકાર કેટ હડસન, લિવ સ્ક્રેબર તથા બૉલીવુડ કલાકાર શબાના આઝમી તેમજ ઓમ પુરીએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

આવો જોઇએ ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મની તસવીરી ઝલક.

ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટની તસવીરો

ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટની તસવીરો

મીરા નાયરની ધ રિલક્ટૅંટ ફંડામેંટલિસ્ટ ફિલ્મ 17મી મેના રોજ રિલીઝ થઈ રહી છે. પાકિસ્તાન મૂળના બ્રિટિશ અભિનેતા રિઝ અહેમદે ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. હૉલીવુડ કલાકાર કેટ હડસન, લિવ સ્ક્રેબર તથા બૉલીવુડ કલાકાર શબાના આઝમી તેમજ ઓમ પુરીએ પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X