For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાત્મા ગાંધી જેવો શુદ્ધ પરોપકાર અશક્ય : ઓ લૉઘ્લિન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 મે : હૉલીવુડ અભિનેતા એલેક્સ ઓ લૉઘ્લિનનું માનવું છે કે માનવ શુદ્ધ પરોપકારી ન બની શકે. જોકે મહાત્મા ગાંધી તેમાં અપવાદ છે.

હવાઈ ફાઇવ 0 નામના ઇંટરનેશનલ ટેલીવિઝન શોમાં કામ કરી રહેલાં એલેક્સ ઓ લૉઘ્લિન લેફ્ટિનંટ કમાંડર સ્ટીવ મૅકગૅરેટના ગ્રે કૅરેક્ટરના રોલમાં છે. આ એક મોટો સીબીએસ પ્રાઇમ શો છે.

ઓ લૉઘ્લિન માને છે કે આજના જમાનામાં સારી વ્યક્તિ બનવી અશક્ય છે. જોકે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી મહાન હતાં કે જેઓ એક સારી વ્યક્તિ હતાં. આપણામાંથી કોઈ પણ સો ટકા પરોપકારી કે અપરોપકારી નથી. માનવીય સ્વભાવ માટે આ શક્ય નથી કે જ્યાં સુધી તમે મહાત્મા ગાંધી ન હોવ.

તેમણે જણાવ્યું કે તમે જ્યાં સુધી તમારા પાત્રમાં પોતાની તમામ તાકાત ન લગાડો, ત્યાં સુધી તે સામાન્ય માણસ સુધી નહીં પહોંચે.

English summary
Humans can't be purely benevolent, unless one is Mahatma Gandhi, says Hollywood actor Alex O'Laughlin, who plays a key role in international TV show "Hawaii Five-0".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X