Braless : કિમ જ નહીં, જેનિફર, માઇલી, નિકી પણ છે Hot Listમાં...

તાજેતરમાં જ કિમ કાર્દશિયનને બ્રાલેસ જોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. કિમ હૉલીવુડ ખાતેના વેસ્ટમાં પતિ કૅન્યે વેસ્ટ સાથે ડેટિંગ દરમિયાન બ્રાલેસ કપડાં પહેરીને ખુલ્લેઆમ ફરતા દેખાયા હતાં. રિયલિટી ટેલીવિઝન સ્ટાર કિમ પાસે સ્ટાઇલ સ્ટેટમેંટ છે અને તેમને પોતાના કર્વી બોસમ તથા ક્લીવેજનું પ્રદર્શન કરવામાં ખાસ રસ હોય છે. એટલે જ કિમ વારંવાર બ્રાલેસ થાય છે.

દરમિયાન હવે જેનિફર લૉરેંસ પણ સોમવારે સેરેના ખાતે યોજાયેલ બીએફઆઈ લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની નવી ફિલ્મના પ્રીમિયર દરમિયાન નેકલાઇન ડ્રેસ સાથે બ્રાલેસ અવસ્થામાં દેખાયા છે. જોકે જેનિફરે પણ આવું પહેલી વાર નથી કર્યું. ઑસ્કાર વિજેતા જેનિફર ગત વર્ષે પેરિસ ફૅશન વીકમાં વ્હાઇટ ડિયોર ડ્રેસમાં દેખાયા હતાં. બ્રાન્ડનો ચહેરો જેનિફર આ પ્રસંગે બ્રાલેસ પણ હતાં.

જેનિફર લૉરેંસ અને કિમ કાર્દશિયન ઉપરાંત પણ કેટલીક સેલિબ્રિટીઓને બ્રાલેસ થવાનું ગમે છે. માઇલી સાયરસ, રિહાના, જેનિફર એનિસ્ટન તથા નિકી મિનાજ જેવી કેટલીક સેલિબ્રિટીઓ તો બ્રૅસિયર પહેરવાનું જ પસંદ નથી કરતી.

ચાલો તસવીરો સાથે જોઈએ બ્રાલેસ થનાર હૉલીવુડ હૉટીઝ :

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

વેસ્ટ હૉલીવુડ ખાતે પતિ કૅન્યે વેસ્ટ સાથે ડેટિંગ દરમિયાન કિમે સ્કિન ટાઇ ગ્રે ટૉપ પહેર્યુ હતું કે જે માત્ર તેમના બૉસમ જ નહીં, પણ તેમના નિપ્પલ્સનું પણ પ્રદર્શન કરતા હતાં. કિમ અને કૅન્યે ફુટપાથ પર ચાલતા ઝડપાયાં અને બંને એક-બીજા સાથે હસતા-હસતા વાતો કરતા જણાતા હતાં. કિમ-કૅન્યે એટલે કે કિમ્યે સારી રીતે જાણે છે કે કઈ રીતે રોમાંસને જાળવી રાખવો છે અને તે પણ એક વર્ષીય દીકરી નૉર્થ વેસ્ટના જન્મ બાદ. પરિણીત યુગલો કિમ્યેના પ્રેમને જોઈ ચોક્કસ પ્રેરિત થાય છે.

કારા ડેલવિગ્ને

કારા ડેલવિગ્ને

આગામી સુપરમૉડેલ કારા ડેલવિગ્ને બોલ્ડ છે અને કેટલાક પ્રસંગે ટૉપલેસ થવાનું પસંદ કરે છે.

એમ્મા વાટ્સન

એમ્મા વાટ્સન

એમ્મા વાટ્સન આ ગાઉનમાં ઑલમોસ્ટ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ચુક્યા છે.

જેનિફર એનિસ્ટન

જેનિફર એનિસ્ટન

જેનિફર એનિસ્ટન પણ એવી હૉલીવુડ બ્યુટી છે કે જેને બ્રાલેસ રહેવું ગમે છે. આપણે ઘણી વખત તેમને બ્રા વગર જોઈ ચુક્યા છે. આ તસવીર ગત માસે ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાનની છે.

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસ

સેરેના ફિલ્મના પ્રીમિયર દરમિયાન બ્રાલેસ જેનિફર લૉરેંસ.

જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝ

ધ બૂટી સિંર પણ બ્રા-મુક્તિમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે.

માઇલી સાયરસ

માઇલી સાયરસ

માઇલી સાયરસ વગર આ યાદી અપૂર્ણ જ કહેવાય. બ્રાલેસ જ નહીં, પણ ટૉપલેસ થવામાં પણ માઇલી માહેર છે.

મિરાંડા કેર

મિરાંડા કેર

મિરાંડા કેર આ જાળીદાર ગાઉનમાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં. કે જેમાં તેઓ બ્રાલેસ હતાં.

નિકી મિનાજ

નિકી મિનાજ

નિપ્પલ પેસ્ટીઝ પહેરવાથી લઈ બ્રાલેસ થવા સુધી નિકી મિનાજ બધુ કરે છે.

રિહાના

રિહાના

રિહાના વધુ એક બોલ્ડ સ્ટાર છે કે જેને જોઈ લાગે છે કે તેઓ કદાચ ગારમેંટથી નફરત કરે છે.

રીટા ઓરા

રીટા ઓરા

રીટા ઓરા બ્રાલેસ હતાં, પરંતુ સિંગરમાંથી અભિનેત્રી બનેલા રીટા ખૂબ જ હૉટ જણાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X