Embarrassing : જુઓ 2014ના હૉલીવુડ વૉર્ડરોબ માલફંક્શન...

નિકી મિનાજે તાજેતરમાં જ એક ટીવી શોમાં પોતાનો નિપ્પલ્સ શો કરી સનસનાટી મચાવી દીધી હતી. જોકે એનાકોન્ડા સિંગર માટે આ કોઈ નવી બાબત નહોતી. નિકી લગભગ ટીવી પર લાઇવ હોય, ત્યારે ઘણા એમ્બૅરૅરિંગ મોમેંટ્સમાંથી પસાર થતા જ રહે છે.

આપણે એમટીવી વીએમએએસ 2014ના સ્ટેજ પર જેસી જે તથા એરિયાના ગ્રાન્ડે સાતેના પરફૉર્મન્સ દરમિયાન નિકીએ પહેરેલા અનઝિપ્ડ બ્લૅક ડ્રેસને પણ ન ભુલી શકીએ. નિકીએ અનઝિપ્ડ ડ્રેસ સાથે સ્ટેજ પર આવી લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતાં.

જો આપણે આખા વર્ષ દરમિયાનની વાત કરીએ, તો ઘણી હૉલીવુડ સેલિબ્રિટીઓ આ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની છે અથવા જાણી જોઈને આવી ક્ષણ તેમણે વહોરી છે. તેમાં જેનિફર એનિસ્ટનથી લઈ કિમ કાર્દશિયન અને જેનિફર લોપેઝથી લઈ રીટા ઓરા સુધીના નામો લઈ શકાય છે.

ચાલો આપને તસવીરો સાથે બતાવીએ 2014ના સેલિબ્રિટી વૉર્ડરોબ માલફંક્શન્સ :

નિકી મિનાજ

નિકી મિનાજ

નિકી મિનાજ એક ટીવી શો દરમિયાન એવું આઉટફિટ પહેરીને આવ્યા હતાં કે જેમાંથી તેમના ક્લીવેજનું પ્રદર્શન થતુ હતું. એટલુ જ નહીં, આ શો દરમિયાન તેઓ વૉર્ડરોબ માલફંક્શનનો પણ ભોગ બન્યા હતાં.

વીએમએએસ સ્ટેજ

વીએમએએસ સ્ટેજ

નિકી મિનાજ એમટીવી વીએમએએસ સ્ટેજ ઉપર પણ પોતાના અનઝિપ્ડ ડ્રેસના કારણે ક્ષોભજનક પરિસ્થિતિમાં મૂકાયા હતાં.

જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝ આ ગાઉનમાં સેક્સી જણાતા હતાં, પરંતુ રેડ કારપેટ પર આ ગાઉને દગો કર્યો હતો.

આલબમ પાર્ટી

આલબમ પાર્ટી

જેનિફર લોપેઝ પોતાના એકેએ આલબમની રિલીઝ પાર્ટીમાં પણ કંઇક આવી રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

રીટા ઓરા

રીટા ઓરા

મેટ ગાલા 2014માં રીટા ઓરાએ એટલું કૉમ્પ્લીકેટેડ પહેરવેશ પહેર્યુ હતું કે તેઓ રૅમ્પ પર વૉક પણ બરાબર નહોતા કરી શકતાં.

એડિડાસ ઇવેંટ

એડિડાસ ઇવેંટ

રીટા ઓરા કારમાંથી પણ પોતાના એસેટ્સ શો કરતા ચૂક્યા નહોતાં.

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસ રેડ કારપેટ પર આવી રીતે શરમજનક પરિસ્થિતિમાં મૂકાયા હતાં.

બેયોંસ

બેયોંસ

બેયોંસ પોતાના રૅપર પતિ જે ઝેડ સાથે પરફૉર્મ કરવા સ્ટેજ પર આવતા હતાં, ત્યારે તેમના બૂબ્સનું પ્રદર્શન કર્યુ હતું.

જેનિફર એનિસ્ટન

જેનિફર એનિસ્ટન

ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલમાં જેનિફર એનિસ્ટન પારદર્શી કપડાંમાં પહોંચ્યા હતાં.

કેટ અપ્ટૉન

કેટ અપ્ટૉન

મિયામી ખાતે શૂટ દરમિયાન 22 વર્ષીય સુપરમૉડેલ કેટ અપ્ટૉન પણ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

ખ્લોએ કાર્દશિયન

ખ્લોએ કાર્દશિયન

ખ્લોએ કાર્દશિયનને જુઓ બ્રા-લેસ કપડામાં.

બૂટી શો

બૂટી શો

ખ્લોએ કાર્દશિયનનો બૂટી શો.

લિલી એલેન

લિલી એલેન

વી ફેસ્ટિવલ ખાતે લિલી એલેનનો નિપ્પલ્સ શો.

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

મેટ બૉલ ગાલા રેડ કારપેટ પર કિમ કાર્દશિયનના આ ગાઉનમાંથી તેમનું અંડરવૅર ડોકિયુ કરતુ હતું.

ફુટબૉલ ગેમમાં

ફુટબૉલ ગેમમાં

એક ફુટબૉલ મૅચ દરમિયાન પણ કિમે એવા કપડા પહેર્યા હતાં કે જેમાંથી વૉર્ડરોબ માલફંક્શન થવાનું જ હતું.

જેનિફર ગાર્નર

જેનિફર ગાર્નર

એલેક્ઝૅન્ડર ફિલ્મના પ્રીમિયર દરમિયાન જેનિફર ગાર્નર વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં.

આયેમ નૌર

આયેમ નૌર

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આયેમ નૌર કારમાં બેસવા દરમિયાન પોતાનું અડરવૅર ન છુપાવી શક્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X