Bye Bye 2014 : ઇંસ્ટાગ્રામ પર રહ્યો ‘Sexy Pics’ પૂર!

તમારી આંખને ટાઢક પહોંચાડનાર કંઇક છે એટલે જ તમે હૉલીવુડ સેલિબ્રિટીઓને ઇંસ્ટાગ્રામ ઉપર ફૉલો કરો છો. ઇંસ્ટાગ્રામનો યૂઝ એમ તો બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ કરે છે, પરંતુ મોટાભાગે આ ચલણ હૉલીવુડમાં જ વધુ છે.

કિમ કાર્દશિયનથી માંડી રિહાના સુધીની હૉલીવુડ સેલિબ્રિટીઓ સમયાંતરે ઇંસ્ટાગ્રામ પર પોતાની રૉન્ચિએસ્ટ અને સેક્સિએસ્ટ તસવીરો શૅર કરતી રહે છે અને ફૉલોઅર્સને મજાનો આનંદ આપતી હોય છે. આ સાથે જ આવી સેલિબ્રિટીઓના ફૅન ફૉલોઅર્સ પણ સતત વધતા જાય છે.

કિમ કાર્દશિયન કે રિહાનાને એકબાજુએ મૂકીએ, તો નાયા રિવેરા અને અન્ય સેલિબ્રિટીઓ પણ ઇંસ્ટાગ્રામનો મનમૂકીને યૂઝ કરે છે. વિક્ટોરિયાસ સીક્રેટ એંજલ્સ કૅન્ડિસ સ્વેનપોએલ તથા મિરાંડા કેર પણ હૉટ એન્ડ સેક્સી તસવીરો સાથે ઇંસ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે.

દરમિયાન માઇલી સાયરસ, રિહાના, નિકી મિનાજ તથા કિમ કાર્દશિયન તો સેક્સી પોઝ ધરાવતી તસવીરો શૅર કરવામાં જરાય ખચકાટ નથી અનુભવતી.

તો ચાલો આપને બતાવીએ 2014ની સેક્સિએસ્ટ સેલિબ્રિટી ઇંસ્ટાગ્રામ તસવીરો :

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન વગર આ યાદી અપૂર્ણ જ ગણાશે. આખા વર્ષ દરમિયાન કિમે બિકિની અને બટ્ટ દર્શાવતી અનેક સેલ્ફીસ ઇંસ્ટાગ્રામ પર મૂકી છે.

માઇલી સાયરસ

માઇલી સાયરસ

કિમને ફૉલો કરતા માઇલી સાયરસે પણ ટૉપલેસ, બિકિની તથા બૅર બૅક તસવીરોનો ઇંસ્ટાગ્રામ પર મારો ચલાવ્યો હતો.

રિહાના

રિહાના

રીરીને તેમની રૅસી તસવીરોના કારણે ઇંસ્ટાગ્રામ પર બૅન કરી દેવાઈ હતી. હવે તેઓ ઇંસ્ટાગ્રામ પર સંયમ સાથે પાછા ફર્યાં છે. દરમિયાન તેમણે કેટલાક ન્યુડ અને બિકિની પિક્સ શૅર કર્યા છે.

લી મિશેલ

લી મિશેલ

અમેરિકન એક્ટ્રેસ અને સિંગર લી મિશેલે પણ ઇંસ્ટાગ્રામ પર પોતાના વૅકેશનના સેક્સિએસ્ટ પિક્સ પોસ્ટ કર્યા હતાં.

એમ્બર રોઝ

એમ્બર રોઝ

કિમને ટફ સ્પર્ધા આપતા એમ્બર રોઝે પણ ઇંસ્ટાગ્રામ પર હદ ઓળંગી હતી. તેથી તેમનું વૈવાહિક જીવન મુશ્કેલીમાં મૂકાયુ હતું, પરંતુ એમ્બરે ઇંસ્ટાગ્રામ પર અપલોડિંગ ચાલુ જ રાખ્યુ હતું.

કેંડલ જેનર

કેંડલ જેનર

કેંડલ જેનરે આ વર્ષે કેટલાક સેક્સી અને હૉટ પિક્સ શૅર કર્યા હતાં. તેમાં સેક્સી સાંતા અને બિકિની બેબ તસવીરોનો સમાવેશ થતો હતો.

કૅન્ડિસ સ્વેનપોએલ

કૅન્ડિસ સ્વેનપોએલ

ધ વિક્ટોરિયાસ એંજલ કૅન્ડિસે પણ પોતાની સેક્સીનેસ દર્શાવવામાં કોઈ કચાસ બાકી રાખી નથી.

જેનિફર લોપેઝ

જેનિફર લોપેઝ

ધ બૂટી સિંગર જેનિફર લોપેઝે પણ ઇંસ્ટાગ્રામ પર હૉટેસ્ટ તસવીરો શૅર કરી હતી.

નાયા રિવેરા

નાયા રિવેરા

નાયા રિવેરાએ ઇંસ્ટાગ્રામ પર હૉટ બિકિની અને બૂટી તસવીરોનું પૂર લાવી દીધુ હતું.

પેરિસ હિલ્ટન

પેરિસ હિલ્ટન

વધુ એક સેલ્ફી ક્વીન પેરિસ હિલ્ટને ઇંસ્ટાગ્રામ પર માત્ર તસવીરો જ નહીં, પણ વીડિયો પણ શૅર કરવામાં કોઈ કચાસ બાકી રાખી નહોતી.

જોએ મૅગ્નૅનિએલો

જોએ મૅગ્નૅનિએલો

ધ મૅજિક માઇક એક્ટર ઇંસ્ટાગ્રામ પર પોતાનું અમેઝિંગ બૉડીનું પ્રદર્શન કરતા જણાય છે.

જોએ-કૅન્ડિસ

જોએ-કૅન્ડિસ

જોએ કિંગ તેમજ કૅન્ડિસ એકોલાએ ઑક્ટોબર-2014માં લગ્ન કર્યાં. આ દરમિયાન તેમણે પોતાના રોમાંસની તસવીરો ઇંસ્ટાગ્રામ પર શૅર કરી હતી.

લિયામ પાયને

લિયામ પાયને

વન ડાયરેક્શન આર્ટિસ્ટ લિયામ પાયનેએ યાચ ઉપરની પોતાની ન્યુડ તસવીર ઇંસ્ટાગ્રામ પર શૅર કરી હતી.

કૉડી સિમ્પસન

કૉડી સિમ્પસન

ઑસ્ટ્રેલિયન પૉપ સિંગર કૉડી સિમ્પસને સેક્સી સેલ્ફી લઈ ઇંસ્ટાગ્રામ પર મૂકી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X