Watch Trailer : અમેરિકા પહેલા ભારતમાં રિલીઝ થશે એપિક

નવી દિલ્હી, 1 મે : હૉલીવુડ ફિલ્મ એપિક 17મી મેના રોજ ભારતીય થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ અમેરિકામાં એક અઠવાડિયા બાદ રિલીઝ થશે. સાહસિક કૉમેડી ધરાવતી એપિક થ્રી ડી એનિમેશન ફિલ્મ છે.

epic

ફૉક્સ સ્ટાર સ્ટુડિયોની આ ફૅન્ટાસી ફિલ્મ વિલિયમ જૉયસનાપુસ્તક ધ લીફ મેન એન્ડ ધ બ્રેવ ગુડ બગ્સ ઉપર આધારિત છે. આ ફિલ્મમાં કૉલિન ફારેલ, જોશ હચરસન, અમાન્ડા સેફ્રાઇડ, પિટબુલ જેવા કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે.

એક નિવેદનમાં જણાવાયું છે કે એપિક ફિલ્મ સૌપ્રથમ ભારતમાં રિલીઝ થશે. ફિલ્મ સારી અને નરસી તાકતો વચ્ચે ચાલતી લડાઈ અંગે છે. આઇસ એજ દ્વારા જાણીતા થયેલ ક્રિસ વેજ એપિક ફિલ્મના દિગ્દર્શક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X