આંતરવસ્ત્રોમાં ઉંદર છુપાવવાના આરોપ સામે લાલઘુમ ભૂતપૂર્વ ઍર હૉસ્ટેસ

લૉસ એંજલ્સ, 20 નવેમ્બર : અમેરિકન ટેલીવિઝન ટૉક શોના પ્રસ્તોતા જે લીનો સામે એક મહિલાએ વિચિત્ર કેસ નોંધાવ્યો છે.

jayleno-louanngiambattista

કૉન્ટૅક્ટમ્યુઝિક.કૉમ વેબસાઇના જણાવ્યા મુજબ અમેરિકન ઍરલાઇન્સના પૂર્વ હૉસ્ટેસ લૉન્ન ગિઆમ્બેટિસ્ટાએ ન્યુયૉર્ક સિટી ખાતે જે લીનો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. તેમનો દાવો છે કે ધ ટુનાઇટ શો વિથ જે લીનો કાર્યક્રમના જુલાઈ માસમાં પ્રસારિત થયેલ એક એપોસિડમાં પ્રસ્તોતાએ એક નવા રિપોર્ટના હવાલાથી તેમની સામે આરોપ લગાવ્યો કે ગિઆમ્બેટિસ્ટા ચોરી-છુપે પોતાના પાલતૂ ઉંદરને પોતાના અંતરવસ્ત્રોમાં છુપાવી વિમાનમાં સાથે લઈ જતા ઝડપાયા હતાં.

જે લીનોની આવી હરકત દરમિયાન તેમના શોના મહેમાને તેમની વાત ઉપર ટિપ્પણી કરતા જણાવ્યુ હતું - જો હું તે ઉંદરના સ્થાને હોત, તો પોતાની બદહાલી ઉપર આંસુ વહાવત. ગિઆમ્બેટિસ્ટાએ પોતાના કેસમાં જણાવ્યું છે કે લીનો અને તેમના શોના મહેમાને ખોટી રીતે મિસ ગિઆમ્બેટિસ્ટા સામે ઉંદર સાથે સંબંધ બનાવવાનો આરોપ મૂક્યો. બીજા પક્ષે હજી સુધી આ અંગે કોઈ પ્રત્યાઘાત આપ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X