PICS : નિકોલ્સ હૉલ્ટને Hold કરી ક્રિસ માર્ટિન સાથે ડેટિંગ કરતી જેનિફર લૉરેંસ

લૉસ એંજલ્સ, 18 ઑગસ્ટ : હૉલીવુડ અને બૉલીવુડ સહિત કોઈ પણ ગ્લૅમર જગતમાં જોડીઓ બનવી અને તુટવી એક સામાન્ય બાબત ગણાય છે. તાજેતરમાં જ આપણે હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમ્ઝ તથા પૉપ ગાયક જસ્ટિન બીબર વચ્ચે ફરીથી સંબંધો સ્થપાયા અંગેના સમાચાર જોયા જ હતાં.

સેલેના ગોમ્ઝ અને જસ્ટિન બીબર વચ્ચેના સંબંધો પુનઃ શરૂ થયા છે, તો હૉલીવુડમાં ઘણી એવી જોડીઓ પણ છે કે જેમના ચાલુ સંબંધો તુટી રહ્યા છે અને તેઓ નવા સાથી સાથે ડેટિંગ શરૂ કરી રહ્યા છે. તેવી જ એક અભિનેત્રી છે જેનિફર લૉરેંસ કે જેઓ અત્યાર સુધી નિકોલ્સ હૉલ્ટ સાથે ડેટિંગ કરી રહ્યા હતાં, પરંતુ જેનિફર લૉરેંસે હવે નવો વળાંક લીધો છે. તેમને નવો સાથી મળતા જ નિકોલ્સ હૉલ્ટ તેમની જિંદગીમાંથી બહાર ફેંકાઈ ગયા છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

હૉલીવુડ અભિનેત્રી

હૉલીવુડ અભિનેત્રી

જેનિફર લૉરેંસ હૉલીવુડના ખૂબ જ જાણીતા અને હૉટ અભિનેત્રી છે.

નિકોલ્સ સાથે ડેટિંગ

નિકોલ્સ સાથે ડેટિંગ

જેનિફર લૉરેંસ ઘણા વખતથી નિકોલ્સ હૉલ્ટ સાથે ડેટિંગ કરતા હતાં.

બ્રેક-અપ

બ્રેક-અપ

કહે છે કે જેનિફર લૉરેંસ હવે નિકોલ્સ હૉલ્ટથી જુદા થઈ ગયા છે.

નવો સાથી મળ્યો

નવો સાથી મળ્યો

જેનિફર લૉરેંસને ગાયક ક્રિસ માર્ટિન તરીકે નવો સાથી મળી ગયો છે.

પ્રેમમાં ગળાડૂબ

પ્રેમમાં ગળાડૂબ

જાણવા મળે છે કે જેનિફર લૉરેંસ અને ક્રિસ માર્ટિન એક-બીજાના પ્રેમમાં ગળાડૂબ છે.

વયનો તફાવત

વયનો તફાવત

જેનિફર લૉરેંસની વય 24 વર્ષ છે, જ્યારે ક્રિસ માર્ટિન 37 વર્ષના છે.

પહેલી મુલાકાત

પહેલી મુલાકાત

જેનિફર લૉરેંસ અને ક્રિસ માર્ટિનની મુલાકાત જુલાઈ માસમાં કોલ્ડપ્લે બૅન્ડની પાર્ટી દરમિયાન થઈ હતી.

હૉલ્ટને પણ નવો હોલ્ડ

હૉલ્ટને પણ નવો હોલ્ડ

બીજી બાજુ નિકોલ્સ હૉલ્ટને પણ સહ-અભિનેત્રી ક્રિસ્ટન સ્ટીવર્ટ તરીકે નવો હોલ્ડ મળી ગયો છે. બંને ઈક્વલ ફિલ્મમાં સાથે કામ કરી ચુક્યા છે.

ચૂકી ગયા હોવ તો...

ચૂકી ગયા હોવ તો...

રીતેશ સિધવાણીની બર્થ ડે પાર્ટીમાં દીપિકા, મલાઇકા, કંગનાના હૉટ જલવા જોવાનું ચૂકી ગયા હોવ તો ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X