આ અભિનેત્રીની ન્યૂડ અને ઇન્ટિમેટ તસવીરો લીક, એકલામાં જ જુઓ
હોલિવુડની ફેમસ અભિનેત્રી જેનિફર લોરેન્સ હાલમાં જ પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં આવી હતી. આ તસવીરોમાં તે પુરી રીતે ન્યૂડ દેખાઈ રહી છે.
હોલિવુડની ફેમસ અભિનેત્રી જેનિફર લોરેન્સ હાલમાં જ પોતાની બોલ્ડ તસવીરોને લઈને ચર્ચામાં આવી હતી. આ તસવીરોમાં તે પુરી રીતે ન્યૂડ દેખાઈ રહી છે. આ તસવીરોની સૌથી ખતરનાક બાબત છે કે તેમાં તે પોતાને સાઁપથી ઢાંકતી દેખાઈ રહી છે. જેનિફરની આ તસવીરો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ છે.
આ તસવીરો તેના લેટેસ્ટ ફોટોશૂટની બતાવવામાં આવી રહી છે. એટલું જ નહીં પરંતુ જેનિફર થોડા સમય પહેલા પોતાની ખુબ જ અંગત તસવીરોને લઈને પણ ચર્ચામાં આવી હતી. લીક થયેલી તસવીરોમાં જેનિફર પુરી રીતે ન્યૂડ દેખાઈ રહી હતી. આ તસવીરો વાયરલ થયા પછી જેનિફર ને તેના વિશે માહિતી મળી હતી.
આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ જેનિફર તેની ટોપલેસ અને ન્યૂડ તસ્વીરોને લઈને ચર્ચામાં આવી ચુકી છે. તો જુઓ જેનિફરની કેટલીક હોટ તસવીરો અને જાણો તેના વિશે કેટલીક ખાસ વાતો.

નાની ઉમરથી શરૂઆત
જેનિફરે 14 વર્ષની ઉમરથી જ થિયેટરમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું.

480 કરોડની માલકીન
આપણે જણાવી દઈએ કે જેનિફર લગભગ 480 કરોડની સંપત્તિની માલકીન છે

ન્યૂડ ફોટો
3 વર્ષ પહેલા એટલે કે વર્ષ 2014 દરમિયાન તેના કેટલાક ન્યૂડ ફોટો લીક થઇ ગયા હતા. જેના કારણે તેઓ મીડિયાની નજરમાં આવી ગયી.

55 ન્યૂડ તસવીરો
રિપોર્ટ અનુસાર તેની લગભગ 55 ન્યૂડ ફોટો વેબસાઈટ પર નાખવામાં આવી હતી. જયારે જેનિફરને તેના વિશે માહિતી મળી ત્યારે તેને કહ્યું કે આ એક પ્રકારનું સેક્સ ક્રાઇમ છે.

નથી લીધી ટ્રેનિંગ
નાટક અને અભિનય માટે કોઈ પણ પ્રકારની ટ્રેનિંગ નહીં લેનાર જેનિફરે ટેલિવિઝન પર ટીબીએસ ચેનલ પર વર્ષ 2007 થી 2009 સુધી પ્રસારિત "ધ બિલ એંગવેલ શૉ સીટક" માં કામ કર્યું હતું.

આવી રીતે કરી શરૂઆત
તેને પોતાનું ફિલ્મી કરિયર "ધ બર્નિંગ પ્લેન" થી શરૂ કર્યું. મુખ્ય રોલમાં તેની પહેલી ફિલ્મ "ધ પોકર હાઉસ" હતી. ત્યારપછી તેને ધણી ફિલ્મોમાં કામ કર્યું.

મળ્યા ઘણા એવોર્ડ્સ
તેમને એકેડમી એવોર્ડ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ, સેટેલાઇટ પુરસ્કાર, ઈન્ડિપેન્ડન્ટ સ્પિરિટ પુરસ્કાર, અને સ્ક્રીન એક્ટર ગીલ્ડ પુરસ્કાર મળ્યા છે. 20 વર્ષની ઉમરમાં બેસ્ટ અભિનેત્રી માટે એકેડમી એવોર્ડ માટે પસંદ થવાવાળી જેનિફર બીજી સૌથી ઓછી ઉમરવાળી અભિનેત્રી છે.

44 કરોડનું ઘર
જેનિફરનું બેરવી હિલ્સમાં લગભગ 44 કરોડ રૂપિયાનું મેન્શન છે. તેના આ મેન્શન પાસે ખુબ જ વધારે ગ્રીનરી છે. આ મેન્શનમાં 5 લક્ઝરી બેડરૂમ છે.

કાર નો શોખ
જેનિફર પાસે બે કાર છે. તેમની પાસે સફેદ કલરની ફોક્સવેગન ઇઓએસ કાર છે જેની કિંમત 23 લાખ રૂપિયા છે. તેના સિવાય તેની પાસે બ્લેક કલરની Chevy Volt કાર છે જેની કિંમત 21 લાખ રૂપિયા છે.

ખુબ જ હોટ
જેનિફર ખુબ જ હોટ છે તેમાં કોઈ જ શંકા નથી અને આ વાત તેની તસવીરોમાં પણ સાફ દેખાઈ આવે છે.












Click it and Unblock the Notifications
