Kendall Jennerનો હૉટ બિકિની વીડિયો વાયરલ, એકલા જ જોજો

Kendall Jennerનો હૉટ બિકિની વીડિયો વાયરલ, એકલા જ જોજો

કેંડલ જેનર પોતાના બોલ્ડ અને હૉટ લુક માટે ઓળખાય છે. કેંડલ જેનરનો સેક્સી વીડિયો કે ફોટો ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ જાય છે. વાયરલ વીડિયોમાં કેંડલ જેનર જાળીદાર ગાઉનમાં જોવા મળી રહી છે. ગોલ્ડન કલરના સેક્સી ગાઉનમાં કેંડલ જેનર ગજબની સેક્સી લાગી રહી છે. તેના ફેન્સ પણ કેંડલના બોલ્ડ લુકને ભારે પસંદ કરી રહ્યા છે.

સેક્સી અદા

સેક્સી અદા

કેંડલ જેનરની વાત કરીએ તો કેંડલ જેનરે ગોલ્ડન ગાઉન સાથે રેડ કલરની લિપસ્ટિક કેરી કરી છે.

ઈન્ટરનેટ સેન્સેશન ક્વિન

અગાઉ પણ કેટલીયવાર કેંડલ જેનરનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ચૂક્યો છે. કેંડલ જેનર કેટલીયવાર ટ્રાન્સપેરેન્ટ ગાઉન પહેરી ઈન્ટરનેટની ચર્ચામાં રહી ચૂકી છે.

ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ

કેંડલ જેનરની વાત કરીએ તો તે કાઈલી જેનરની બહેન છે. કેંડલના સેક્સી લુકની વાત કરીએ તો સેક્સી અને બોલ્ડ લુકમાં તે પોતાની બહેન કાઈલી જેનરને પણ ટક્કર આપે તેમ છે.

લોકપ્રિય

કેંડલ જેનર કેટલીય લોકપ્રિય છે તેનો અંદાજો કેંડલના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લગાવી શકાય છે. કેંડલ ઈન્સ્ટાગ્રામ પર બીજા નંબર પર આવે છે, તેના 116 મિલિયન ફોલોઅર્સ છે.

મોડલિંગની શરૂઆત

કેંડલ જેનરે માત્ર 14 વર્ષની ઉંમરે મોડલિંગની શરૂઆત કરી હતી અને આજના સમયમાં તે જાણીતી મોડેલ છે.

બ્રાન્ડ એમ્બેસેડર

બ્રાન્ડ એમ્બેસેડર

કેંડલ જેનર એડિડાસની બ્રાન્ડ એમ્બેસેડર છે. તે હંમેશા ઈન્સ્ટાગ્રામ રપ જાહેરાતના વીડિયો શેર કરતી રહે છે.

સેક્સી ફોટોશૂટ

સેક્સી ફોટોશૂટ

કેંડલ કેટલીય વખત એડીડાસ માટે સેક્સી ફોટોશૂટ કરાવી ચૂકી છે.

બોલ્ડ લૂક

બોલ્ડ લૂક

કેંડલ જેનરનો બોલ્ડ લુક અવારનવાર ઈન્ટરનેટ પર વાયરલ થતો રહે છે.

રિલેશનશીપ

રિલેશનશીપ

કેંડલ જેનરના રિલેશનશીપના સમાચારોએ ભારે ચર્ચા જગાવી હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

સોશિયલ મીડિયા પર એક્ટિવ

કેંડલ જેનર સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. ઈન્ટરનેટ પર તે હંમેશા પોતાની સેક્સી ફોટો અને વીડિયો શેર કરી પોતાના ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે.

હૉટ પિક્સ

હૉટ પિક્સ

કેંડલ જેનરે હાલમાં જ એક સેક્સી ફોટોશૂટ કરાવ્યું હતું. જેના સેક્સી વીડિયો પણ ઈન્ટરનેટ પર ભારે વાયરલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X