Pics : બાળક અંગે ગભરાટ સાથે રોમાંચ અનુભવતાં કિમ
મુંબઈ, 14 મે : ટેલીવિઝન રિયલિટી હસ્તી કિમ કાર્દશિયન પોતાના પ્રથમ બાળકને જન્મ આપવા અને તેના ઉછેર અંગે ગભરાટ અનુભવી રહ્યાં છે, પરંતુ સાથે જ તેઓ ખૂબ જ રોમાંચિત પણ છે, કારણ કે પોતાના માતા ક્રિસ જેનર પાસે તેમણે આ અંગે પુરતી તાલીમ લીધી છે.
મળતી માહિતી મુજબ કિમ તથા તેમના પુરુષ મિત્ર કૅન્યે વેસ્ટ ટુંકમાં જ માતા-પિતા બનનાર છે. કિમ માતા બન્યા બાદ પોતાના બાળકના ઉછેર માટે પોતાના માતાની શિખામણો તથા સુચનોનું પાલન કરશે. કિમે પોતાના બ્લૉગ ઉપર લખ્યું - હવે હું પોતે માતા બનવાના દિવસો ગણી રહી છું, તેથી હું ગભરાયેલી છું, પરંતુ હું ખૂબ જ ઉત્સાહિત પણ છું, કારણ કે દરેક બાબતની શ્રેષ્ઠ તાલીમ મેં લઈ રાખી છે.
કિમ કાર્દશિયને જણાવ્યું - માતા બનવું એક મહિલાના જીવનનો સૌથી મોટો ઉપહાર છે અને આ વાત મેં પોતાના માતાને જોઈને શીખી છે. આ બાબત સરળ નથી. ખાસ તો જ્યારે આપે પોતાના કૅરિયર તથા માતૃત્વ વચ્ચે સંતુલન જાળવી ચાલવાનું હોય ત્યારે તો ખૂબ જ મુશ્કેલ છે.
આવો હાલ તો આપને બતાવીએ કૅન્યે વેસ્ટ તથા કિમ કાર્દશિયનની તસવીરી ઝલક.

કૅન્યે-કિમની તસવીરો
કિમ કાર્દશિયન હાલ કૅન્યે વેસ્ટના બાળકના માતા બનવાનાં છે. તસવીરોમાં જુએ કિમ-કૅન્યેએ ગાળેલી કેટલીક સુખદ પળો.