કાઈલી જેનરે શેર કરી સેક્સી તસવીર, એકલા હોવ ત્યારે જ જોજો
કાઈલી જેનરે શેર કરી સેક્સી તસવીર, એકલા હોવ ત્યારે જ જોજો
હૉલીવુડની હોટેસ્ટ અને સેક્સી મોડેલ કાઈની જેનરે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરોને શેર કરીને અવારનવાર ચર્ચામાં બનતી રહે છે. એક અમેરિકી મોડેલની કેટલીક પ્રાઈવેટ તસવીરો રાતોરાત વાયરલ થઈ ગઈ છે. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ કાયલી ક્રિસ્ટેન જેનરની. કાયલીની કેટલીક તસવીરો એવી વાયરલ થઈ છે જેને અન્ય લોકો સાથે જોતા પણ તમને શરમ આવી જશે. તો અહીં જુઓ આ અમેરિકી મોડેલની વાયરલ થઈ રહી સેક્સી તસવીરો...

તસવીરો વાયરલ
સોશિયલ મીડિયામાં જોતજોતામાં કાયલીની તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરો પરથી તમે નજર પણ નહિ હટાવી શકો.
| |
જન્મ
કાયલીના જીવન વિશે વાત કરીએ તો તેનો જન્મ 1997માં કેલિફોર્નિયાના લોસ એન્જેલસમાં થયો હતો.
| |
પિતા
કાયલી 1976ના સમર ઓલોમ્પિક ડેકેથલોન વિનર બ્રુશ જેનરની દીકરી છે. અને તેની માતા ક્રિસ જેનર ટીવી પર્સનાલિટી છે.
|
પરિવાર
કાયલીની મોટી બહેન કેંડાલ્લ છે. તેના બંને માતા-પિતા અલગ થઈ ગયા છે અને ક્રિસ તરફથી તેને ત્રણ મોટી બહેન બ્રાન્ડન, બ્રોડી જેનર અને કેસી છે.

અભ્યાસ
કાયલીએ સિયેર્રા કેન્યન સ્કૂલમાં અભ્યાસ મેળવ્યો. સ્કૂલમાં તે નાટકોમાં ભાગ લેતી હતી. 2015માં કેલિફોર્નિયાના લૌરલ સ્પ્રિંગ્સ સ્કૂલમાંથી તેણે હાઈસ્કૂલ ડિપ્લોમા કર્યો.

કરિયર
2007માં કાયલીએ પોતાના પેરેન્ટ્સ અને પોતાની બહેન કિમ, કેન્ડેલ્લા, કૌર્ટની અને ભાઈ રોબ સાથે મળી રિયાલિટી ટીવી શો કિપિંગ અપ વિધ ધી કારદશિયનનો ભાગ બની.

કમાણી
2013માં કાઈલીએ ઓપીઆઈ એન્ડોર્સમેન્ટ થકી 1 લાખ અમેરિકી ડૉલરની કમાણી કરી હતી જે ભારતીય ચલણ મુજબ 67 લાખ રૂપિયાથી પણ વધુ થાય છે.

બ્રાન્ડ એમ્બેસેડર
2015માં કાયલી સ્કિનકેર બ્રાન્ડ નીપની બ્રાન્ડ એમ્બેસેડર બની.

ખુદની બ્રાન્ડ
કાયલીએ 22 મે 2019માં ખુદની સ્કીનકેર બ્રાન્ડ Kylie Skin લૉન્ચ કરી.

રિલેશનશીપ
કાયલી જેનર હાલ રેપ્પર ટ્રેવિસ સ્કોટ સાથે રિલેશનશીપમાં છે, જેના થકી તેને 2018માં તેને એક દીકરી પણ થઈ.

એક્સ બૉયફ્રેન્ડ
અગાઉ 2014થી 2017 દરમિયાન કાયલી જેનરે રેપ્પર ટાયગાને ડેટ કર્યો હતો.

હૉટ પિક
જુઓ અમેરિકી મોડેલ કાયલીની હૉટ તસવીર

હૉટ પિક
આ તસવીરો પરથી નજર નહિ હટાવી શકો

હૉટ પિક
એકલા હોવ ત્યારે જ આ તસવીર જોજો

હૉટ પિક
કાયલીની તસવીરો જોઈ તમે પણ પાણીપાણી થઈ જશો

હૉટ પિક
આ તસવીરમાં કાયલી લાગી રહી છે એકદમ સેક્સી

હૉટ પિક
પૂલમાં મસ્તી કરતી કાયલી પોતાની મિત્રો સાથે

હૉટ પિક
કાયલીની હૉટ તસીવરો

હૉટ પિક
કાયલીની મદમસ્ત તસવીરને જોતા જ રહી જશો

હૉટ પિક
કાયલીની આ તસવીર તમને પણ ઘાયલ કરી દે તેમ છે.

હૉટ પિક
જુઓ કાયલીની સેક્સી તસવીર

હૉટ પિક
કાયલીની આ તસવીરને જોતા જ રહી જશો

હૉટ પિક
કાયલીની હૉટ અને બોલ્ડનેસને જોઈ તમે પણ તેના દિવાના થઈ ગયા હશો.












Click it and Unblock the Notifications
