આ ન્યૂડ અંદાજમાં પોતાની બર્થડે પાર્ટીમાં પહોંચી ગાગા
પોપ ગાયિકા લેડી ગાગા પોતાના આગવા અંદાજ માટે જાણીતી છે. ગાગા પોતાની 28માં જન્મદિવસની પાર્ટીમાં જ્યારે ન્યૂડ રંગનો બોડીસૂટ પહેરીના આવી પહોંચી તો સૌની નજર માત્રને માત્ર તેની પર જ ટકી ગઇ.
રોજલેંડ બોલરુમ થિયેટરમાં ગાગાના આ ડ્રેસને સૌ કોઇ આશ્ચર્યની નજરે જોવા લાગ્યા. આ અદભૂત ડ્રેસમાં લાલ રંગના ફૂલ કંઇક એવા અંદાજમાં લગાવવામાં આવ્યા હતા, જેનાથી તેમના ગુપ્ત અંગોને ઢાંકી શકાય.
લાલ ગુલાબથી મેલ ખાતી લાલ નેટથી તેમનો ચહેરો પણ ઢંકાયેલો હતો, હાથોમાં સફેદ ગુલાબના ફુલોનું બૂકે હતું. તેમણે આ ડ્રેસની સાથે પિંક રંગના પ્લેટફોર્મ સેંડલ પણ પહેર્યા હતા. ગાડીથી ઉતરીને ગાગાએ પોતાના ફેન્સનું પહેલા અભિવાદન કર્યું..
લેડી ગાગાનો આગવો અંદાજ જુઓ તસવીરોમાં...
|
Lady Gaga's birth Day
ગાગાએ પોતાના જન્મદિવસની ઉજવણી સાત રાત સુધી રાખી છે, જેમાં તે પોતાના હિટ ગીતો પર પર્ફોમ પણ કરશે...
|
Lady Gaga's birth Day
એટલું જ નહી, તેમણે પોતાના પર્ફોમન્સની તૈયારીની તસવીરો પણ ટ્વિટર પર રાખી છે.
|
Lady Gaga's birth Day
ગાગાએ પોતાના ફેન્સને જન્મદિવસની શુભેચ્છાઓ માટે આભાર પણ માન્યો..
|
Lady Gaga's birth Day
ગાગાએ પોતાના જન્મદિવસની ઘણી તસવીરો પોતાના ફેન્સ માટે ટ્વિટર પર શેર પણ કરી.
|
Lady Gaga's birth Day
ગાગાએ પોતાના જન્મદિવસની ઘણી તસવીરો પોતાના ફેન્સ માટે ટ્વિટર પર શેર પણ કરી.
|
Lady Gaga's birth Day
ગાગાના ચાહકોએ તેમના માટે બૂકે અને કેક પણ મોકલાવી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
