Mad કરી નાખશે Madonna? : ઇંટરવ્યૂ મૅગેઝીન માટે Hot ફોટોશૂટ
દુનિયાના હૉટ અને સેક્સી સિંગરોમાં સામેલ મૅડોનાના કરોડો દીવાનાં છે. તેમની એક ઝલક પામવા લોકો કોઈ પણ હદે જવા તૈયાર રહે છે. મૅડમ મૅડોના આ વાત સારી રીતે સમજે છે. એટલે જ તેઓ પણ સમયાંતરે એવાં કામો કરતાં રહે છે કે જે જોઈ લોકો મોંમાં આંગળા નાંખવા તૈયાર રહે છે. આ સેક્સી સિંગર મૅડોનાએ વધુ એક નવો કારનામો કર્યો છે અને તેના દ્વારા પોતાના ફૅન્સને વધુ એક વાર ઘેલુ લગાડવાનો પ્રયત્ન કર્યો છે.
હા જી, કિમ કાર્દશિયન બાદ હવે મૅડોનાએ ઇંટરવ્યૂ મૅગેઝીન માટે એક શાનદાર, હૉટ, રેસી અને સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે. મૅડોનાને કૅમેરે કેદ કરવાનું કામ કર્યું છે મર્ટ અલાસ તથા માર્કસ પિગૉટે. મૅડોનાએ આ ફોટોશૂટમાં મન મૂકીને પોતાના મેજર ક્લીવેજના દર્શન કરાવ્યાં છે. આ ફોટોશૂટ જોઈ મૅડોનાના ફૅન્સ વધુ ઘેલા થઈ જશે.
ચાલો આપ પણ જોઈ જ નાંખો :

ગ્રેસિંગ 3 કવર્સ
મૅડોના ઇંટરવ્યૂ મૅગેઝીનની આર્ટ આવૃત્તિ માટે ત્રણ કવર્સ પર છવાયાં છે.

એમ્પલ સ્કિન શો
દિવા મૅડોનાએ આ ફોટોશૂટ દરમિયાન એમ્પલ સ્કિન શો કર્યો છે.

કવર ઇટ અપ
વિચિત્ર ગ્લૅડિયેટર માસ્ક દ્વારા મૅડોનાએ પોતાને ચહેરો કવર કર્યો છે. તેમણે ખુરશી પર બેસી સેક્સી પોઝ આપ્યો છે.

એનએસએફડબ્લ્યુ
મૅગેઝીનના અંદરના પાનાઓ પર મૅડોનાએ સરપ્રાઇઝ આપતાં ફુલ-ફ્રંટલ સેક્સી બ્લૅક લિંગરીનું પ્રદર્શન કર્યું છે.

ઝાકઝમાળ
મૅડોના મૅગેઝીન ઉપર ઝાકઝમાળ રીતે છવાઈ ગયાં છે.

ગોઇંગ લેટેક્સ
ટોન્ડ એબ્સ દર્શાવતાં મૅડોના દિલધડક રીતે સ્મૉકિંગ કરતા જણાય છે.












Click it and Unblock the Notifications
