Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

‘એનાકોન્ડા’માં Crazy બની નિકી મિનાજ, ડ્રેક સામે ગુમાવ્યો કાબૂ!

નિકી મિનાજ આજકાલ પોતાના આવનાર એનાકોન્ડા મ્યુઝિક વીડિયો અંગે ખૂબ જ ચર્ચામાં છે. કામુક આકર્ષણ ધરાવતાં ગાયિકા અને અભિનેત્રી નિકી મિનાજે તાજેતરમાં જ પોતાના એનાકોન્ડા મ્યુઝિક વીડિયોની કેટલાક રૉન્ચી તસવીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છેકે જેમાં તેઓ ડ્રેક (પુરુષ) કરતાં વધુ હૅન્ડ્સી થતા જણાય છે.

નિકી મિનાજે આ મ્યુઝિક વીડિયોના ટીઝરમાંથી કેટલીક તસવીરો શૅર કરી છે. એનાકોન્ડાનું વર્લ્ડવાઇડ પ્રીમિયર આવતીકાલે યોજાવાનું છે. નિકી પોતાની સુડોળ કાયાનું પ્રદર્શન કરી રહ્યા છે, સ્કિન ટાઇટ કપડાંમાં તેઓ ખુરશી પર હૉટ લૅપ ડાન્સ કરી રહ્યાં છે. નિકી મિનાજ ખુરશી પર બેસેલા ડ્રેકના બૉડી પર ઝુકે છે અને તેના બે પગ વચ્ચે (ક્રોચ) હાથ મૂકી દે છે. નિકી મિનાજે વાસ્તવમાં નૉટી અને સનસનાટી ભરી તસવીરો શૅર કરી છે.

નિકી મિનાજ પોતાના બૂટી અને કર્વી ફિગર માટે જાણીતા છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે આ ગાયિકા પોતાના આ વીડિયોમાં પોતાની હૉટનેસના પ્રદર્શનમાં જરાય કચાસ રાખશે. કાળા કપડાંમા સજ્જ નિકી મિનાજ જે ડ્રેકને રિઝવી રહ્યા છે, તે કહે છે કે રિહાનાનો પ્રેમી છે.

નિકી મિનાજ અને ડ્રેકનો એનાકોન્ડા મ્યુઝિક વીડિયો તો આવતીકાલે રિલીઝ થશે, પણ હાલ તો માણો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી હૉટ તસવીરો :

લૅપ ડાન્સ

લૅપ ડાન્સ

નિકી મિનાજના એનાકોન્ડા વીડિયોની એક બહુચર્ચિત તસવીર કે જેમાં નિકી ખુરશી પર બેસેલા ડ્રેક પર લૅપ ડાન્સ કરતા જણાય છે.

એનાકોન્ડા

એનાકોન્ડા

એનાકોન્ડાની વધુ એક હૉટ તસવીર.

ઓએમજી

ઓએમજી

નિકી મિનાજ માત્ર પોતાના કર્વી બટ્ટ જ નથી દર્શાવતાં, પણ ડ્રેકના ક્રોચને સ્પર્શી રહ્યા છે.

હૉટ

હૉટ

નિકી મિનાજનું નવું ગીત એનાકોન્ડા ફૅન્સને તે બધુ આપશે કે જેવી અપેક્ષા તેઓ આ કર્વી સિંગર પાસે ધરાવે છે.

વર્લ્ડવાઇડ પ્રીમિયર

વર્લ્ડવાઇડ પ્રીમિયર

એનાકોન્ડાનો ઑફિસિયલ મ્યુઝિક વીડિયો આવતીકાલે વિશ્વકક્ષાએ રિલીઝ થશે. આ તસવીરો નિકીએ એક અઠવાડિયા અગાઉ પોસ્ટ કરી હતી.

આ હૉટીને પણ જુઓ

આ હૉટીને પણ જુઓ

એક-બીજાના પર્યાય છે બિપાશા અને બિકિની : જુઓ 10 Hot Avtar

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X