હૉટનેસની ક્વિન નિયંતા આચાર્યની અફલાતૂન તસવીરો વાયરલ, જોતા જ રહી જશો
હૉટનેસની ક્વિન નિયંતા આચાર્યની અફલાતૂન તસવીરો વાયરલ, જોતા જ રહી જશો
ટીવીની હીરોઈન હોય કે મોટા પડદાની, બ્રેક મળી હોય કે ન મળી હોય, પરંતુ મોટાભાગની હીરોઈનો અને મોડેલો આજકાલ સોશિયલ મીડિયા થકી પોતાના ફેન્સની વચ્ચે રહેવાનું વધુ પસંદ કરે છે. આવી જ એક મોડેલ-એક્ટ્રેસ છે નિયંતા આચાર્ય. નિયંતા આચાર્યએ પોતાની હૉટનેસના ઝલવા ઈન્ટરનેટ પર પાથર્યા છે. નિયંતા આચાર્યની આ તસવીરો જોઈ તમે તેમના પરથી આંખો હટાવી નહિ શકો. અહીં જુઓ નિયંતા આચાર્યની અત્યાર સુધીની સૌથી હૉટ અને સેક્સી તસવીરોનો આલબમ...

નિયંતા આચાર્ય
મોડેલ અને એક્ટ્રેસ નિયંતા આચાર્ય પોતાની હૉટ તસવીરોથી ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. આ તસવીર જોઈને તમે પણ કહેશો કે નિયંતા આચાર્ય કિમ કાર્દિશિયન પણ વધુ હૉટ છે. આગળ જુઓ નિયંતાના વધુ હૉટ અને સેક્સી ઝલવા..

બોલ્ડ ઝોન
બોલ્ડ ઝોનમાં નિયંતા આચાર્યએ પોતાની એક અલગ જ જગ્યા બનાવી છે. આ તસવીરો જોઈને તે સ્પષ્ટ થાય છે. નિયંતા આચાર્યનું ફિગર પણ એટલું અફલાતૂન છે કે તમે નજર નહિ જ હટાવી શકો.

પ્રોજેક્ટ
બ્લિડિંગ ગ્રીન, ગર્લ ઈન મિરર અને પ્લેન્સ જેવા પ્રોજેક્ટ્સથી નિયંતા આચાર્યને ઓળખ મળી છે. હવે તે ઈન્ટરનેશનલ સેન્સેશનલ ક્વિન કિમ કાદિર્શિયનને પણ ટક્કર આપતી જણાઈ રહી છે.

સોશિયલ મીડિયા
નિયંતા આચાર્યનો ખાલી એમ જ ક્યૂટ ચેહરો નથી, સોશિયલ મીડિયા પર પણ નિયંતા આચાર્યને કેટલાય લોકો ફોલો કરે છે.

વતન
નિયંતા મૂળ નેપાળના કાઠમાંડુની રહેવાસી છે, તેણીએ અમેરિકામાં પોતાનું બાળપણ વિતાવ્યું છે.

સ્થળાંતર
નિયંતા માત્ર 12 વર્ષની હતી ત્યારે જ તેનો આખો પરિવાર નોર્થ કેરોલિનાના ગ્રીન્સબોરો ખાતે સ્થળાંતરિત થયો હતો.

અભ્યાસ
નિયંતા આચાર્યએ એક્ટ્રેસ બનતા પહેલા કેલિફોર્નિયામાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેણીએ યૂનિવર્સિટી ઑફ ર્નોર્થ કેરોલિનામાંથી ગ્રેજ્યુએશનનો અભ્યાસ કર્યો છે.

જાહેરાત
નિયંતા આચાર્ય કેટલીય બ્રાન્ડ્સનું પ્રમોશન કરી ચૂકી છે અને અમેરિકાની કેટલીય પ્રિન્ડ જાહેરાતમાં પણ પોતાનો ચહેરો ચમકાવી ચૂકી છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રી
મોડલિંગમાં સફળતા મેળવ્યા બાદ નિયંતા આચાર્યએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રયાણ કરવા માટે પોતાનો રસ્તો આગળ ધપાવ્યો છે.

ફિલ્મ
નિંતા આચાર્ય બ્લિડિંગ ગ્રીન (2018), ગર્લ ઈન ધી મિરર (2017), પ્લેન્સ (2013) અને બેચલર્સ (2015)માં જોવા મળી ચૂકી છે.

સિલ્વર સ્ક્રિન
નિયંતા આચાર્ય પોતાની આવળત અને ધગશ થકી જલદી જ સિલ્વર સ્ક્રિન પર જોવા મળે તેવી ઉમ્મીદ છે.












Click it and Unblock the Notifications
