• search

Oscar Award 2015: જાણો કોના કોના નામે રહ્યો પુરસ્કાર

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ઑસ્કર એવોર્ડ સમારંભ 2015ની ઉજવણી દર્શકોને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. સૌથી વધારે નોમિનેટેડ ફિલ્મ બર્ડમેન માટે એલીજેંડ્રોને બેસ્ટ ડાયરેક્ટરનો પુરસ્કાર મળ્યો. જ્યારે ધ ગ્રેટ બુદાપેસ્ટ હોટલ ચાર ઓસ્કર એવોર્ડ સાથે સૌથી આગળ છે. વર્લ્ડ સિનેમા એટલે કે ઓસ્કર પુરસ્કાર, જેણે હંમેશા ભારતીય દર્શકોને પોતાની તરફ ખેંચ્યા છે. એકેડેમી પુરસ્કાર 2015ની ઉજવણી પણ એટલી જ ગ્રાંડ હતી જેટલી તેણે હોવી જોઇએ.

    oscar
    2014ના વર્લ્ડ સિનેમાએ કેટલીક શાનદાર ફિલ્મો આપી જેમાં ધ થિયોરી ઓફ એવરીથિંગ, વ્હિપલેશ, બોયહુડ, ધ ગ્રેટ બુદાપેસ્ટ હોટલ, ધ ઇમિટેશન ગેમ, બર્ડમેન, અમેરિકન સ્પિનર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરીમાં ભારતની અધિકારીક એન્ટ્રી હતી ધ લાયર્સ ડાઇસ જે ફાઇનલ પાંચમાં પોતાનું સ્થાન બનાવી શકી નહી. જ્યાં રોર અને યંગિસ્તાન જેવી ફિલ્મો સ્વતંત્ર એન્ટ્રી હતી.

    એ આર રહેમાન પણ 4 ગેટેગરીમાં નોમિનેટેડ હતા પરંતુ ક્યાંય પણ ફાઇનલમાં સ્થાન બનાવી શક્યા નહીં. જ્યારે સોનૂ નિગમ અને વિક્રમ ઘોષ પણ ઓરિજિનલ બેકગ્રાઉન્ડ સ્કોર માટે નોમિનેટેડ હતા. પરંતુ ફાઇનલમાં તેઓ પણ ચૂકી ગયા.

    લાઇવ ઓસ્કર સૂચી માટે અમને ટ્વિટર પર @filmibeathi પર ફૉલો કરો...

    હાલમાં ઓસ્કર સમારંભમાં આ વખતે પણ શાનદાર ફિલ્મોની શરાહના કરવામાં આવી. આ છે ઓસ્કર 2015ના પુરસ્કારોની સૂચિ...

    બેસ્ટ ડાયરેક્ટર- એલીજેંડ્રો જી, બર્ડમેન
    બેસ્ટ એક્ટર- એડી રેડમાયન
    બેસ્ટ એક્ટ્રેસ - જૂલિયન મૂર
    બેસ્ટ સપોર્ટિંગ એક્ટર- જેકે સાઇમન્સ, વ્હિપલેશ
    બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ- પેટ્રિશિયા આર્કેટ, બોયહુડ
    બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટસ- ઇંટરસ્ટેલર
    બેસ્ટ શોર્ટ ફિલ્મ(એનીમેશન)- ફીસ્ટ
    બેસ્ટ એનીમેટેડ ફિલ્મ- બિગ હીરો 6
    બેસ્ટ સાઉંડ એડિટિંગ- અમેરિકન સ્પિનર
    બેસ્ટ એક્શન શોર્ટ ફિલ્મ- ધ ફોન કોલ
    બેસ્ટ ડોક્યૂમેન્ટ્રી- સિટિઝન ફોર
    બેસ્ટ સેટ ડિઝાઇનિંગ- ધ ગ્રાંડ બુદાપેસ્ટ હોટલ
    બેસ્ટ કોસ્ટ્ચૂમ- ધ ગ્રાંડ બુદાપેસ્ટ હોટલ
    બેસ્ટ સિનેમેટોગ્રાફી- બર્ડમેન
    બેસ્ટ સ્ક્રીનપ્લે- બર્ડમેન
    બેસ્ટ સ્ક્રીનપ્લે(એડેપ્ટેશન)- ધ ઇમિટેશન ગેમ

    English summary
    Oscar Awards 2015 was as usual a star studded affair with golden trophies acknowledging World Cinema which was worth appreciation. Here is the List of the winners.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more