Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પૉલ વૉકરના મોતથી ફૅન્સ આઘાતમાં : સ્પૉટની તસવીરો

હૉલીવુડની હિટ સિરીઝ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફિલ્મના સ્ટાર પૉલ વૉકરનું શનિવાર રાત્રે નિધન થઈ ગયું. તેમના નિધનથી તેમના લાખો-કરોડો ફૅન્સ આઘાતમાં સરી પડ્યાં છે. થોડાક વખત અગાઉ જ પૉલના મોતના ખોટા સમાચાર આવ્યા હતાં કે જેથી લોકો આશ્ચર્યમાં પડી ગયા હતાં. આ બનાવના થોડાક જ દિવસ બાદ શનિવારે બીજા સમાચાર આવ્યા અને તે સાચા હતાં.

જોકે પૉલ વૉકરના કાર અકસ્માતના કારણો અંગે તપાસ ચાલી રહી છે. તે બાબત અંગે પણ તપાસ ચાલી રહી છે કે કારમાં આગ કઈ રીતે લાગી. હાલ તો પૉલ વૉકરના મોતના સમાચારથી તેમના ફૅન્સ દુઃખી છે. હજી સુધી પણ કોઈને તેમના મોતના સમાચાર ઉપર વિશ્વાસ જ નથી થતો. કેટલાક ફૅન્સ તો એમ માને છે કે આ સમાચાર પણ અગાઉની જેમ અફવા સાબિત થાય.

પૉલ વૉકર સાઉથ કૅલીફોર્નિયામાં રહેતા હતાં. તેમની 15 વરસની પુત્રી મેડો થોડાક જ વરસ અગાઉ કૅલીફોર્નિયા શિફ્ટ થઈ હતી કે જેથી તે પોતાના પિતા પાસે રહી શકે. 40 વર્ષીય પૉલ વૉકર હૉલીવુડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં પોતાના રોલ અંગે બહુ ફૅમસ થયા.

આવો આપને બતાવીએ પૉલ વૉકરના અકસ્માત સ્થળની તસવીરો :

પૉલ વૉકરનું નિધન

પૉલ વૉકરનું નિધન

હૉલીવુડની હિટ સિરીઝ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફિલ્મના સ્ટાર પૉલ વૉકરનું શનિવાર રાત્રે નિધન થઈ ગયું.

ફૅન્સ આઘાતમાં

ફૅન્સ આઘાતમાં

પૉલનાના નિધનથી તેમના લાખો-કરોડો ફૅન્સ આઘાતમાં સરી પડ્યાં છે.

કાશ અફવા હોત...

કાશ અફવા હોત...

પૉલ વૉકરના નિધન અગાઉથી જ તેમના નિધન અંગે અફવાઓ ઉડતી રહી હતી, પરંતુ દરેક વખતે તે અફવા જ સાબિત થઈ હતી. જ્યારે પૉલના નિધનના સમાચાર ફરીથી આવ્યાં, તો કોઈને વિશ્વાસ જ ન થયો.

પુત્રી એકલી રહી ગઈ

પુત્રી એકલી રહી ગઈ

પૉલ વૉકર સાઉથ કૅલીફોર્નિયામાં રહેતા હતાં. તેમની 15 વરસની પુત્રી મેડો થોડાક જ વરસ અગાઉ કૅલીફોર્નિયા શિફ્ટ થઈ હતી કે જેથી તે પોતાના પિતા પાસે રહી શકે.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ

40 વર્ષીય પૉલ વૉકર હૉલીવુડ ફિલ્મ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં પોતાના રોલ અંગે બહુ ફૅમસ થયા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X