Must Watch: ફરી ટૉપલેસ થયાં પૉપ સિંગર રિહાના
મુંબઈ, 27 નવેમ્બર : ફરી એક વાર જાણીતા હૉલીવુડ ગાયિકા અને મૉડેલ રિહાના ટૉપલેસ થઈ ગયાં છે. તેમણે ટ્વિટર ઍકાઉંટે પોતાની ટૉપલેસ તસવીર પોસ્ટ કરી છે. આ ફોટોમાં રિહાનાએ ઉપર કઈં જ પહેર્યુ નથી, જ્યારે નીચે એક કાળી પૅન્ટી પહેરી છે. ફિલ્મ બ્લૅક એન્ડ વ્હાઇટ છે. તસવીર જોઈ લાગે છે કે આ તેમનું બેડરૂમ છે. તેઓ મિરર સામે બૅકલેસ ઊભા છે જ્યારે બાજુમાં એક બેડ છે કે જેની ઉપર રજાઈ અને તકિયા મુકેલાં છે.
આ કોઈ પહેલી વાર નથી કે જ્યારે રિહાનાએ એવી હરકત કરી હોય. આ અગાઉ પણ તેઓ આ પ્રકારનું કામ કરી ચુક્યાં છે. આ જ વર્ષે મેમાં રિહાનાએ મહિલાઓ માટે વપરાતાં અત્તર કે જેનું નામ ન્યુડ હતું તેના માટે ન્યુડ ફોટોશુટ કર્યુ હતું. રિહાના હાલ મેલિસ્સા ફોરડે સાથે ડેટિંગ કરી રહ્યાં છે. પોતાની બિંદાસ્ત હરકતોના કારણે રિહાના કાયમ ચર્ચામાં રહે છે. પૉપ સ્ટાર રિહાનાને પૉપ સ્ટાર વિક્ટોરિયા બેકહમ દ્વારા ડિઝાઇન કરાયેલ કપડાં ખૂબ જ ગમે છે. રિહાના પોતાની કમાણીની રકમનો એક મોટો ભાગ ચૅરિટીમાં આપી દે છે.
આવો આપને બતાવીએ રિહાનાના હસીન જલવાં.

રિહાના
જાણીતાં ગાયિકા અને મૉડેલ રિહાના ટૉપલેસ થઈ ગયાં છે. તેમણે ટ્વિટર ઍકાઉંટ પર પોતાની ટૉપલેસ તસવીર પોસ્ટ કરી છે.

રિહાના
પોતાના બિંદાસ્તપણા માટે જાણીતા રિહાના સામાન્ય રીતે પોતાની સેક્સી તસવીરો ટ્વિટર પર પોસ્ટ કરતાં રહે છે.

રિહાના
રિહાનાનું નામ ચર્ચામાં એટલા માટે આવ્યુ હતું કે એમ કહેવાતુ હતું કે તેઓ બૉલીવુડની હિટ ફિલ્મ બૉડીગાર્ડની સિક્વલમાં કામ કરવાનાં છે.

રિહાના
રિહાના હાલ મેલિસ્સા ફોરડે સાથે ડેટિંગ કરી રહ્યાં છે. પોતાની બિંદાસ્ત હરકતોના કારણે રિહાના કાયમ ચર્ચામાં રહે છે.

રિહાના
રિહાનાનું લોકો એટલા માટે પણ સન્માન કરે છે કારણ કે તેઓ ચૅરિટી ખૂબ કરે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
