PHOTO: અમેરિકામાં દરેક જગ્યાએ પ્રિયંકાના પોસ્ટર્સ
હોલીવુડ: પ્રિયંકા ચોપરા હવે સત્તાવાર રીતે હોલીવુડ સ્ટાર છે. ન્યૂયોર્કમાં ઠેર ઠેર લાગેલા પોસ્ટર્સ પરથી એવું ચોક્કસ કહી શકાય. ન્યૂયોર્કમાં વિવિધ સ્થળે હોર્ડીગ્સ, અને એડ સ્પેસ પર તેમના હોર્ડીગ્સ જોઈ શકાય છે. 27 સપ્ટેબરે અમેરિકી ટીવી સિરીઝ ક્વાંટિકો શરૂ થઈ રહી છે. પ્રિયંકા આ સિરીઝમાં FBI એજન્ટની ભૂમિકામાં નજરે પડશે. જે બાદમાં એક કાવત્રાનો શિકાર બને છે.
પ્રિયંકાના વખાણ કરતા સની લિયોને કહ્યું કે અત્યારે હું એલએમાં છું અને અહીં માત્ર તમારી જ તસ્વીરો છે. જોઈને ગર્વ થાય છે. તો પ્રિયંકાએ પણ સનીનો આભાર વ્યક્ત કર્યો હતો. જોઈએ ક્વાંટિકોની કેટલીક પ્રમોશન તસવીરો.

પ્રિયંકા ચોપડા ક્વાંટિકો
લોસ એન્જલસમાં પ્રિયંકાની અમેરિકી ટીવી સિરીઝ ક્વાંટિકોના પોસ્ટર્સ દરેક જગ્યા પર છે. ઈન્ટરનેશનલ સિરીઝમાં પ્રિયંકાનું આ ડેબ્યુ હશે.

પ્રિયંકા ચોપડા ક્વાંટિકો
પ્રિયંકા આ સિરીયલમાં FBI એજન્ટની ભૂમિકામાં છે.

પ્રિયંકા ચોપડા ક્વાંટિકો
પ્રિયંકાના પોસ્ટર્સ વિદેશમાં ઠેરઠેર જોવા મળી રહ્યાં છે. પ્રિયંકાની આ પહેલી ઈન્ટરનેશનલ બાજી છે.

પ્રિયંકા ચોપડા ક્વાંટિકો
બસ, ટ્રામ, રસ્તા, દરેક સ્થળ પર પ્રિયંકાના પોસ્ટર્સ જોઈ શકાય છે.

પ્રિયંકા ચોપડા ક્વાંટિકો
આ સિરીયલ 27 સપ્ટેબરે શરૂ થઈ રહી છે. આ સિરીયલ ભારતમાં પણ પ્રસારિત કરવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
