અન્ડરવેરમાં ફોર્મુલા વન રેસ જોવા પહોંચી ગઈ સુપર મોડેલ, બોલ્ડનેસ જોઈને ઘાયલ થઈ જશો
જાણીતી મોડેલ ઈરિના શેક તેની બોલ્ડ અદાઓ માટે જાણીતી છે. ઈરીના ઘણી વખત હોટ એન્ડ બોલ્ડ અવતારમાં લોકો સામે આવે છે. હવે વધુ એક વખત ઈરિનાએ તેની બોલ્ડનેસથી ઈન્ટરનેટનો પારો ઉચક્યો છે. જો કે આ વખતે તે ટ્રોસના નિશાને ચડી છે.
સુપરમોડલ ઈરિના શે તેના હોટ લુકને કારણે ઘણી વખત ચર્ચામાં રહે છે. આ વખતે ઈરિનાએ બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. 37 વર્ષીય ઈરિના હાલમાં જ મિયામી ગ્રાન્ડ પ્રિક્સમાં ફોર્મ્યુલા વન રેસ જોવા માટે પેન્ટ લેસ અન્ડરવેરમાં પહોંચી હતી.

ઈરિના આ દરમિયાન સફેદ ટી-શર્ટ અને બ્લેક અંડરવેરમાં જોવા મળી હતી. ઈરિનાનો આ લુક જોઈને ફેન્સની ધડકન વધી ગઈ છે. ઘણા ફેન્સ આ તસવીરોને પસંદ કરી રહ્યા છે, પરંતુ તેનો આ લુક ઈન્ટરનેટ પર ટ્રોલ થઈ રહ્યો છે. ફોર્મ્યુલા વન રેસમાં આવા આઉટફિટ પહેરવા બદલ કેટલાક તેને ટ્રોલ કરી રહ્યા છે.
ઈરિનાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઈ રહી છે. ફોટો પર ફેન્સ રણ ઉગ્ર કમેન્ટ કરી રહ્યા છે. કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું કે, આ પ્રકારના લુકને ફેશન કે ટ્રેન્ડી ન કહી શકો. અન્ય એકે લખ્યું કે, ફોર્મ્યુલા વનમાં આવો ડ્રેસ પહેરવો ઠીક નથી.
જો કે આ તમામ કોમેન્ટનો ઈરિનાએ કોઈ જવાબ આપ્યો નથી. આ સિવાય ઈરિનાએ તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. જેમાં તે હોટ એન્ડ બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે.
ઈરિનાના આ ફોટા ચાહકોને પસંદ આવી રહ્યા છે પરંતુ આજે પણ લોકો ફોર્મ્યુલા વન પર તેના દ્વારા પહેરવામાં આવેલા આઉટફિટ માટે ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
