Pics : ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયર બની અમેરિકાની હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ

લૉસ એંજલ્સ, 25 ફેબ્રુઆરી : જેનિફર લૉરેંસ અભિનીત ધ હંગર ગેમ્સ કૅચિંગ ફાયર વર્ષ 2013માં અમેરિકી બૉક્સ ઑફિસે રિલીઝ થયેલી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. કમાણીની બાબતમાં તેણે આયરન મૅન 3ને પણ માત આપી દીધી છે.

રડારઑનલાઇન.કૉમ વેબસાઇટના જણાવ્યા મુજબ લાયંસગેટ એંટરટેનમેંટે જાહેરાત કરી કે ધ હંગર ગેમ્સ કૅચિંગ ફાયર ફિલ્મે અત્યાર સુધી 42.36 કરોડ ડૉલરની કમાણી કરી છે. હવે તેનો ઘરેલુ કક્ષાએ 10 સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાં સમાવેશ થઈ ગયો છે. અમેરિકામાં 22મી નવેમ્બર, 2013ના રોજ રિલીઝ થયેલી ધ હંગર ગેમ્સ કૅચિંગ ફાયરે વૈશ્વિક કક્ષાએ રિલીઝ થયાના સાત અઠવાડિયા બાદ દુનિયા ભરના બૉક્સ ઑફિસે કુલ્લે 83.82 કરોડ ડૉલરની કમાણી કરી છે.

નોંધનીય છે કે ધ હંગર ગેમ્સ શ્રેણીની પ્રથમ ફિલ્મ હંગર ગેમ્સે 69.1 કરોડ ડૉલરની કમાણી કરી હતી. ધ હંગર ગેમ્સ મૉકિંગજે ભાગ 1 તથા ધ હંગર ગેમ્સ મૉકિંગજે ભાગ 2નું નિર્માણ ચાલી રહ્યું છે. આ ફિલ્મો ક્રમશઃ 21મી નવેમ્બર, 2014 તથા 20મી નવેમ્બર, 2015ના રોજ રિલીઝ થશે.

ચાલો હાલ તો આપને બતાવીએ ધ હંગર ગેમ્સ કૅચિંગ ફાયરની તસવીરી ઝલક :

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

કેઝર ફ્લિકરમૅન અને કૅટનીસ એવરડીન.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ડોનાલ્ડ સુધરલૅન્ડ અને ફિલિપ સેમોર.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ડોનાલ્ડ સુધરલૅન્ડ.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

જેનિફર લૉરેન્સ અને જોશ હચરસન.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

જેનિફર લૉરેન્સ અને વિલો શિલ્ડ્સ.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

જેનિફર લૉરેન્સ, એલિઝાબેથ બૅંક્સ અને જોશ હચરસન.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

જેનિફર લૉરેન્સ.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

જોશ હચરસન, એલિઝાબેથ બૅંક્સ અને જેનિફર લૉરેન્સ.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

લિયામ હેમ્સવર્થ.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

સૅમ ક્લૅફિન અને જેનિફર લૉરેન્સ.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

સૅમ ક્લૅફિન.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરનું પોસ્ટર.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરનું પોસ્ટર.

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરની તસવીરો

ધ હંગર ગેમ્સ : કૅચિંગ ફાયરનું પોસ્ટર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X