આ છે 2014ની 20 મોસ્ટ Talked હૉલીવુડ સેલિબ્રિટીઓ...

કેટલીક હૉલીવુડ સેલિબ્રિટીઓ એવી રહી છે કે જેમણે 2014માં આખા વર્ષ દરમિયાન પોતાને ન્યુઝમાં રાખી છે. અમેરિકન રિયલિટી ટેલીવિઝન સ્ટાર કિમ કાર્દશિયન સહિતની સેલિબ્રિટીઓ તો રૅસી મૅગેઝીન શૂટ્સ કે વિવિધ કારણોસર સતત ચર્ચામાં રહી છે. એટલુ જ નહીં, કિમ કાર્દશિયન ફેસબુક ઉપર ટૉપ 10 મોસ્ટ ટૉક્ડ સેલિબ્રિટી બની ચુક્યા છે.

કેટલીક સેલિબ્રિટીઓ નેગેટિવ કારણોસર ચર્ચામાં રહી છે. ધ હૅરી પોટર સ્ટાર એમ્મા વૉટ્સન યુનાઇટેડ નેશન્સમાં પોતાની જેન્ડર ઇક્વાલિટી સ્પીચના કારણે ચર્ચામાં રહ્યા છે.

માઇલી સાયરસને પણ કઈ રીતે ભુલી શકાય કે જેઓ 2014માં મોસ્ટ ટૉક્ડ સેલિબ્રિટી રહ્યાં છે, તો સેલેના ગોમ્ઝ અને જસ્ટિન બીબરની પ્રેમ કહાણી અને બ્રેક-અપ્સ વિગેરેના કારણે પણ સતત ચર્ચામાં રહ્યાં છે.

ચાલો આપને બતાવીએ 2014માં લાઇમલાઇટમાં રહેલી 20 હૉલીવુડ સેલિબ્રિટીઓ :

બેયોન્સ નોલ્સ

બેયોન્સ નોલ્સ

બેયોન્સ નોલ્સ ગૂગલમાં મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટીઓની યાદીમાં સામેલ રહ્યા છે.

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન

કિમ કાર્દશિયન વિવિધ ફોટોશૂટ્સ, વૉર્ડરોબ માલફંક્શન અને અન્ય ઘણા કારણોસર મોસ્ટ ટૉક્ડ સેલિબ્રિટીની યાદીમાં બીજા સ્થાને ગણી શકાય.

સૅમ સ્મિથ

સૅમ સ્મિથ

બ્રિટિશ સિંગર સૅમ સ્મિથ પોતાના આલબમના કારણે જાણીતા રહ્યાં. વર્ષના આરંભે તેમણે પોતાના સેક્સ્યુઅલ પ્રિફરેંસિસનો ખુલાસો કરતા પણ તેઓ મોસ્ટ ટૉક્ડ સેલિબ્રિટી રહ્યાં.

નિકી મિનાજ

નિકી મિનાજ

એનાકોન્ડા મ્યુઝિક વીડિયોના કારણે નિકી મિનાજ ખૂબ જ ચર્ચામાં રહ્યાં. ઉપરાંત એમટીવી વીએમએએસ ઍવૉર્ડ્સ દરમિયાન થયેલ વૉર્ડરોબ માલફંક્શન અંગે પણ તેમની ચર્ચા રહી.

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસ સેકેંડ મોસ્ટ ફીમેલ સેલિબ્રિટી ઑન ધ ગૂગલ રહ્યાં.

જસ્ટિન બીબર

જસ્ટિન બીબર

વિવાદાસ્પદ સ્ટાર જસ્ટિન બીબર પોતાના વિવાદો તથા સેલેના ગોમ્ઝ સાથેની લિંકના કારણે ચર્ચામાં રહ્યાં.

ટેલર સ્વિફ્ટ

ટેલર સ્વિફ્ટ

1989 આલબમ દ્વારા ટેલર સ્વિફ્ટ ચર્ચામાં રહ્યાં.

સેલેના ગોમ્ઝ

સેલેના ગોમ્ઝ

સેલેના ગોમ્ઝ જસ્ટિન બીબર સાથેના રોમાંસ અને પછી બ્રેક-અપના કારણે ચર્ચામાં રહ્યાં.

ખ્લોએ કાર્દશિયન

ખ્લોએ કાર્દશિયન

બૂટી, છુટાછેડા અપડેટ તથા વિવિધ કારણો ખ્લોએ કાર્દશિયનને ચર્ચામાં રાખતા રહ્યાં.

એમ્મા વૉટ્સન

એમ્મા વૉટ્સન

એમ્મા વૉટ્સનની આ વર્ષે કોઈ મોટી ફિલ્મ ન આવી, પરંતુ જેન્ડર ઇક્વિલિટી અંગેના નિવેદને તેમણે ચર્ચામાં લાવી દીધું.

કેંડલ જેનર

કેંડલ જેનર

કિમના સિસ્ટર કેંડલ જેનર પણ આ વખતે ચર્ચામાં રહ્યાં.

જે ઝેડ

જે ઝેડ

જે ઝેડ 2014ના બીજા મોસ્ટ સર્ચ્ડ સેલિબ્રિટી રહ્યાં. તેમના છુટાછેડાની અટકળો તથા બેયોન્સના બહેન સાથેના લફરા વિગેરેના કારણે તેઓ ચર્ચામાં રહ્યાં.

બેનેડિક્ટ ક્યુમ્બરબૅચ

બેનેડિક્ટ ક્યુમ્બરબૅચ

બેનેડિક્ટ પોતાની ફિલ્મના કારણે મોસ્ટ ટૉક્ડ સેલિબ્રિટી બની રહ્યાં.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

બ્રૅડ પિટ સાથેના મોસ્ટ અવેટેડ લગ્ન થવાના કારણે એંજેલિના જોલી ચર્ચામાં રહ્યાં.

જેનિફર એનિસ્ટન

જેનિફર એનિસ્ટન

જેનિફર એનિસ્ટન પોતાની આગામી ફિલ્મ માટે મોસ્ટ ટૉક્ડ સેલિબ્રિટી રહ્યાં.

સ્કારલેટ જ્હૉનસન

સ્કારલેટ જ્હૉનસન

ગોર્જિયસ એક્ટ્રેસ સ્કારલેટ જ્હૉનસન પોતાની આગામી ફિલ્મો, સગર્ભાવસ્થા તથા સીક્રેટ વેડિંગના કારણે ચર્ચિત સેલિબ્રિટી બની રહ્યાં.

ઈડી શીરાન

ઈડી શીરાન

ઇંગ્લિશ સિંગર ઈડી શીરન 2014ના હાઇએસ્ટ પેડ મ્યુઝિસિયન રહ્યાં.

ઇગ્ગી અઝાલિયા

ઇગ્ગી અઝાલિયા

રૅપ ઇગ્ગી અઝાલિયા પણ મોસ્ટ ટૉક્ડ એંટરટેનર્સ રહ્યા ફેસબુક પર.

જેમી ડૉર્નન

જેમી ડૉર્નન

ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેના લીડ એક્ટર જેમી ડૉર્નન પણ મોસ્ટ ટૉક્ડ સેલિબ્રિટીની યાદીમાં સામેલ છે.

માઇલી સાયરસ

માઇલી સાયરસ

ધ ડિઝ્ની સ્ટાર માઇલી સાયરસ તો પોતાના વિવાદાસ્પદ પરફૉર્મન્સના કારણે સતત ચર્ચામાં રહે છે, તો આ વખતે ઇંસ્ટાગ્રામ પિક્સ અને બીજી ઘણી બાબતોએ તેમને ચર્ચિત રાખી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X