ખુલાસો, આ અમેરિકી સિંગરને ડેટ કરી રહી છે પ્રિયંકા ચોપરા

આખરે બોલિવૂડની દેશી ગર્લ ક્યારે લગ્ન કરશે? લગ્ન નહીં તો અત્યારે તેઓ કોને ડેટ કરી રહી છે?

બોલિવૂડમાં હાલમાં એક પછી એક અભિનેત્રીઓ લગ્ન કરી રહી છે. પહેલા અનુષ્કા શર્મા પછી સોનમ કપૂર અને હવે ખબર આવી રહી છે કે દીપિકા પાદુકોણ પણ આ વર્ષના અંતમાં લગ્ન કરી લેશે. તેવી હાલતમાં ફેન્સ જાણવા માટે આતુર છે કે આખરે બોલિવૂડની દેશી ગર્લ ક્યારે લગ્ન કરશે? લગ્ન નહીં તો અત્યારે તેઓ કોને ડેટ કરી રહી છે? ખબરો અનુસાર પ્રિયંકા ચોપરા હાલમાં અમેરિકી સિંગર અને લિરિસિસ્ટ નિક જોનસ સાથે ડેટ કરી રહી છે. આ ખબર અમેરિકી મીડિયા ઘ્વારા કન્ફર્મ કરવામાં આવી છે.

આ અમેરિકી સિંગરને કરી રહી ડેટ

આ અમેરિકી સિંગરને કરી રહી ડેટ

બોલિવૂડમાં ડંકો વગાડ્યા પછી હવે પ્રિયંકા ચોપરા હોલિવુડમાં પણ ખુબ નામ કમાવી રહી છે. પ્રિયંકા ચોપરાના ફેન્સ તેની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માંગે છે. દરેક ફેન્સ માટે આ ખુબ જ મોટી ખબર છે કે પ્રિયંકા ચોપરા અમેરિકી સિંગરને ડેટ કરી રહી છે. નિક જોનસ સાથે પ્રિયંકા ચોપરા ગયા વર્ષે મેટ ગાલામાં જોવા મળી હતી.

યુએસ મીડિયા ઘ્વારા દાવો કરવામાં આવ્યો

યુએસ મીડિયા ઘ્વારા દાવો કરવામાં આવ્યો

નિક જોનસ સાથે પ્રિયંકા ચોપરા ગયા વર્ષે મેટ ગાલામાં જોવા મળી હતી. તેના જવાબમાં પ્રિયંકા ચોપરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે બંને ખુબ જ સારા મિત્રો છે અને એકબીજાને ઓળખે છે. એટલા માટે બંને સાથે આવી ગયા. તે સમયે ભલે પ્રિયંકા ચોપરા ઘ્વારા આવું કહેવામાં આવ્યું હોય પરંતુ લાગી રહ્યું છે કે આ દોસ્તી ખુબ જ આગળ વધી ગયી છે. અમેરિકી મીડિયા ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

પ્રિયંકા કરતા 10 વર્ષ નાના છે નિક

પ્રિયંકા કરતા 10 વર્ષ નાના છે નિક

બંને હાલમાં ઘણી જગ્યા પર સાથે જોવા મળ્યા હતા. એક ગેમમાં પ્રિયંકા અને નિક સાથે આવ્યા. મોમોરિયલ વિકેન્ડ કોન્સેપટમાં પણ બંને સાથે ગયા હતા. તેની સાથે સાથે બંનેની યોર્ટ પર પણ સાથે તસવીરો છે. નિક જોનસ ઉમર માં પ્રિયંકા કરતા 10 વર્ષ નાના છે. સોશ્યિલ મીડિયા પર લોકો તેમને વર્ષ 2018 હોટેસ્ટ કપલ ગણાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X