બે દિવસમાં 100 કરોડની કમાણી, બાહુબલી કરતા પણ મોટી હિટ
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક પછી એક ધમાકો કરી રહી છે. લેટેસ્ટ ખબર અનુસાર મહેશ બાબુની ફિલ્મ "ભારત અંને નેનું" ખુબ જ ચર્ચામાં છે.
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક પછી એક ધમાકો કરી રહી છે. લેટેસ્ટ ખબર અનુસાર મહેશ બાબુની ફિલ્મ "ભારત અંને નેનું" ખુબ જ ચર્ચામાં છે. ફિલ્મે પહેલા જ વિકએન્ડ પર 100 કરોડ ઉપરની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ ખાલી ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ફિલ્મની સફળતાને જોઈને નિર્દેશક ઘ્વારા કન્ફર્મ કરવામાં આવ્યું છે કે ભારત અંને નેનું ફિલ્મ હિન્દીમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2018 ની સૌથી વધુ ઝડપથી 100 કરોડ કમાણી કરતી ફિલ્મ બની ચુકી છે. મહેશ બાબુનું સ્ટારડમ ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળી રહ્યું છે. આ ફિલ્મ ઑસ્ટ્રેલિયામાં પણ શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ પહેલા વિકએન્ડ પર જ બ્લોકબસ્ટર સાબિત થઇ ચુકી છે.
આ ફિલ્મની સફળતાને લઈને મહેશ બાબુ ખુબ જ ઉત્સાહિત છે. ટ્રેડ પંડિતો અનુસાર આ ફિલ્મ બાહુબલી કરતા પણ વધારે હિટ થશે. ફિલ્મે રિલીઝ થતા પહેલા જ 103 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે અને રિલીઝના બે દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે. આ ફિલ્મ બાહુબલી ફ્રેંચાઈઝીને છોડીને ટોલિવૂડની સૌથી જલ્દી 100 કરોડ કમાણી કરતી ફિલ્મની લિસ્ટમાં જોડાઈ ગયી છે.
મહેશ બાબુની ફેન ફોલોવિંગ ખાલી સાઉથમાં જ નહીં પરંતુ નોર્થમાં પણ ખુબ જ વધારે છે. લોકો તેમની સ્ટાઇલના દીવાના છે. જો ફિલ્મ હિન્દીમાં પણ ડબ થશે ચોક્કસ તેમની ફિલ્મ બધા જ રેકોર્ડ થોડી નાખશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
