Video: પૂનમ પાંડેએ શોર્ટ્સ માં કર્યો સેક્સી ડાન્સ

પૂનમ પાંડેએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર સેક્સી ડાન્સ વીડિયો અપલોડ કર્યો છે, જે હાલમાં ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશ્યિલ મીડિયા સેન્સેશન પૂનમ પાંડે ફરી એકવાર પાછી આવી ચુકી છે. પોતાની હોટ ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને ચર્ચામાં રહેનાર પૂનમ પાંડે ઘ્વારા ફરી કંઈક આવું જ કરવામાં આવ્યું છે, જેની ચર્ચા આજકાલ થઇ રહી છે. પૂનમ પાંડેએ પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર સેક્સી ડાન્સ વીડિયો અપલોડ કર્યો છે, જે હાલમાં ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. પૂનમ પાંડેના ડાન્સ પર ખુબ જ લાઈક અને કમેન્ટ આવી રહ્યા છે.

poonam pandey

પૂનમ પાંડેનો સેક્સી ડાન્સ સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પૂનમ પાંડેએ અમેરિકી સિંગર ડ્રેક ના ગીત "કિકી, ડુ યુ લવ મી" પર ડાન્સ કર્યો છે. આ વીડિયો પૂનમ પાંડેએ લગભગ 3 દિવસ પહેલા ઈન્ટરનેટ પર મુક્યો હતો અને અત્યારસુધીમાં તેને ત્રણ લાખ લોકો જોઈ ચુક્યા છે.

ઈન્ટરનેટ પર લોકોને પૂનમ પાંડેનો ડાન્સ ખુબ જ પસંદ આવી રહ્યો છે. કમેન્ટમાં કોઈએ તેના ફિગરના વખાણ કર્યા છે તો કોઈએ તેના ડાન્સ મૂવ્સના વખાણ કર્યા છે. પૂનમ પાંડે હંમેશા પોતાના ફોટો અને વીડિયોને કારણે ચર્ચામાં બની રહે છે. હાલમાં તે પોતાના ઇન્સ્ટાગ્રામ લાઈવને કારણે પણ ચર્ચામાં હતી.

#kikidoyouloveme #crazyme lol 😜

A post shared by Poonam Pandey (@ipoonampandey) on

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X