For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bigg Boss 12: અનૂપ જલોટાના બાળકની મા બનવાની હતી જસલીન મથારુ?

અભિનેત્રી અનીશા સિંહ શર્માએ અનૂપ જલોટા પર સંગીન આરોપ લગાવ્યા છે. ઈન્ડિયા સ્કૂપ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અનીશાએ કહ્યુ કે દુનિયા માટે ભજન સમ્રાટ ગણાતા અનૂપ જલોટા પર્સનલ લાઈફમાં ઘણા અલગ પ્રકારના વ્યક્તિ છે

|
Google Oneindia Gujarati News

કલર્સના સૌથી વિવાદિત શો બિગ બોસ 12 ની અત્યાર સુધીની સૌથી ચર્ચિત જોડી ભજન સમ્રાટ અનૂપ જલોટા અને તેમની શિષ્યા જસલીન મથારુની છે. જેમના વિચિત્ર અફેરથી સૌ કોઈ હેરાન છે. એક તરફ જસલીનના પરિવારને ઝટકો લાગ્યો છે ત્યાં બીજી તરફ અનૂપ જલોટા અંગે ઘણા ખુલાસા થઈ રહ્યા છે. અભિનેત્રી અનીશા સિંહ શર્માએ અનૂપ જલોટા પર સંગીન આરોપ લગાવ્યા છે. ઈન્ડિયા સ્કૂપ્સને આપેલા ઈન્ટરવ્યુમાં અનીશાએ કહ્યુ કે દુનિયા માટે ભજન સમ્રાટ ગણાતા અનૂપ જલોટા પર્સનલ લાઈફમાં ઘણા અલગ પ્રકારના વ્યક્તિ છે. તે મારી પાસે પણ સેક્સ્યુએલ ફેવર માંગતા હતા અને બદલામાં ટીવી પર મોટો રોલ અપાવવાની વાત કરતા હતા. અનૂપે મને બિગ બોસમાં લઈ જવાનો ભરોસો અપાવ્યો હતો પરંતુ હું સમય રહેતા તેમની મનશા સમજી ગઈ હતી.

અનૂપ જલોટાના બાળકની મા બનવાની હતી જસલીન?

અનૂપ જલોટાના બાળકની મા બનવાની હતી જસલીન?

અનીશાએ અનૂપ અને જસલીનના સંબંધો પર મોટુ નિવેદન આપ્યુ છે. અનીશાએ કહ્યુ કે બંને પોતાના સંબંધોમાં ઘણા આગળ વધી ચૂક્યા છે. જસલીન તો અનૂપના કારણે ગયા વર્ષે ગર્ભવતી થઈ ગઈ હતી અને અનૂપના કહેવાથી જ તેણે અબોર્શન કરાવ્યુ હતુ અને એટલુ જ નહિ આના માટે અનૂપ અને જસલીન વચ્ચે ઝઘડો પણ થયો હતો.

આ પણ વાંચોઃ વૉટ્સએપ નંબર સાર્વજનિક કરતા ભડકી કાજોલ, અજય દેવગણની લીધી ક્લાસઆ પણ વાંચોઃ વૉટ્સએપ નંબર સાર્વજનિક કરતા ભડકી કાજોલ, અજય દેવગણની લીધી ક્લાસ

અનીશા સિંહને અનૂપ જલોટાએ આપી હતી ધમકી

અનીશા સિંહને અનૂપ જલોટાએ આપી હતી ધમકી

અનીશાએ એમ પણ કહ્યુ કે અનૂપને લાગતુ હતુ કે જસલીનનો કોઈ બોયફ્રેન્ડ છે જ્યારે જસલીન આ વાતથી ઈનકાર કરતી હતી. આ વાતને લઈને હંમેશા બંનેમાં તનાતની થતી હતી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે અનૂપે અનીશાને ધમકી પણ આપી હતી કે જો આ વાત કોઈને કહી તો તેને મારી દેશે.

સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અનૂપ-જસલીન

સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અનૂપ-જસલીન

તમને જણાવી દઈએ કે બિગ બોસ શો માં અનૂપ અને જસલીન બંનેએ કબૂલ્યુ છે કે તે સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જસલીને કહ્યુ કે મારાથી વધારે અનૂપ તેના માટે બેકરાર રહે છે. જો હું તેમને ફોન ના કરુ તો તે દસ વાર ફોન કરે છે. અમારે પરિવારથી છૂપાઈને મળવુ પડે છે પરંતુ હવે બિગ બોસમાં અમે ખુલ્લમ-ખુલ્લા પ્રેમ કરી શકીશુ. ત્યારબાદ જસલીનના પિતાએ કહ્યુ કે આ વાત સાંભળીને અમારો આખો પરિવાર શોકમાં છે.

આ પણ વાંચોઃ Video: અક્ષય કુમારના પુત્ર આરવે ચાલતી ટ્રેનમાં કર્યો ખતરનાક સ્ટંટઆ પણ વાંચોઃ Video: અક્ષય કુમારના પુત્ર આરવે ચાલતી ટ્રેનમાં કર્યો ખતરનાક સ્ટંટ

English summary
A model, Aneesha Singh Sharma has made a bold proclamation in an interview that a pregnant Jasleen Mathura aborted Anup Jalota's child, last year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X