For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આશકા ગોરડિયાએ ટૉપ પહેર્યા વિના કર્યા યોગ તો ફેન્સના દિલની ધડકનો વધી, જુઓ હૉટ ફોટા

હાલમાં જ આશકાએ એક ટૉપલેસ ફોટો શેર કર્યો છે જેમાં તે યોગા કરતી જોવા મળી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ટીવી સીરિયલમાં સીધી-સાદી વહુનો રોલ કરવાના કારણે ફેમસ આશકા ગોરડિયાએ પોતાની સુંદરતાના કારણે દર્શકો વચ્ચે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. જો કે ટીવીની દુનિયાના મુકાબલે અસલ દુનિયામાં આશકા ઘણી બોલ્ડ અને હૉટ છે. આશકા સોશિયલ મીડિયા પર પોતાની ફિટનેસના બોલ્ડ વીડિયો અને ફોટા હંમેશા શેર કરતી રહે છે. આના કારણે ક્યારેક-ક્યારેક તે ટ્રોલ પણ થઈ જાય છે. હાલમાં જ આશકાએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે યોગા કરતી જોવા મળી રહી છે.

શીર્ષાસનની મુદ્રામાં કર્યા યોગ

શીર્ષાસનની મુદ્રામાં કર્યા યોગ

જો કે આશકાના મોટાભાગના ફોટા યોગ કરતા જ છે પરંતુ આ વખત તેણે એક વાર ફરીથી ટૉપલેસ થઈને યોગ કર્યા છે. જેનો ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટામાં આશકા સમુદ્ર કિનારે શીર્ષાસનની મુદ્રામાં જોવા મળી રહી છે.

ટ્રોલર્સને આપ્યો જવાબ

ટ્રોલર્સને આપ્યો જવાબ

પોતાના આ ફોટાને શેર કરીને અભિનેત્રીએ હેટર્સને ખરી-ખોટી સંભળાવીને પાવરફૂલ મેસેજ આપ્યો છે. આશકાએ બેક સાઈડનો પોતાનો ફોટો શેર કર્યો છે. તેની પીઠ પર રેડ કલરથી હેશટેગ 'OneLove' લખ્યુ છે. સાથે જ તેણે ફોટાના કેપ્શનમાં લખ્યુ છે કે આ સારુ છે કે જે લોકો તમને સૌથી ઓછુ જાણે છે, તે તમારા વિશે સૌથી વધુ વાત કરે છે. જ્યારે તે વિચારે છે કે તમે અજાણ્યા છો તો એકદમ હાસ્યપૂર્ણ. મારા પગ આકાશમાં અને માથુ જમીન પર.. આ આખા જીવન માટે.

ફેન્સે કરી ફોટાની પ્રશંસા

ફેન્સે કરી ફોટાની પ્રશંસા

આશકા ગોરડિયાની આ પોસ્ટ પર તેના ફેન્સ તો પ્રશંસા કરી જ રહ્યા છે સાથે જ ટીવીના ઘણા કલાકારો પણ તેની હિંમતની દાદ આપી રહ્યા છે. ટીવી અભિનેત્રી હાલમાં એક્ટિંગથી દૂર છે અને પોતાના પતિ બ્રેંટ હોબલ સાથે સમય પસાર કરી રહી છે.

English summary
Aashka Goradia hot photo topless yoga on instagram.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X