ટોપલેસ થઈને આ ટીવી અભિનેત્રીએ યોગા કર્યો, લખી આ વાત

ટીવી અભિનેત્રી અબીગલ પાંડે પોતાની નવી ફોટોને કારણે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે. અબીગલ પાંડે પોતાની ફિટનેસ અને ગ્લેમરસને કારણે એક નવી ઓળખ બનાવી ચુકી છે.

ટીવી અભિનેત્રી અબીગલ પાંડે પોતાની નવી ફોટોને કારણે સોશ્યિલ મીડિયા પર છવાઈ ચુકી છે. અબીગલ પાંડે પોતાની ફિટનેસ અને ગ્લેમરસને કારણે એક નવી ઓળખ બનાવી ચુકી છે. અબીગલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની યોગા કરતી ફોટો પોસ્ટ કરતી જ રહે છે. આ વખતે તેને ટોપલેસ થઈને ફોટો શેર કરી છે, પરંતુ તેની સાથે તેને જે કેપશન લખ્યું છે તેને પણ વાંચવું ઘણું જરૂરી છે.

ટીવી અભિનેત્રી અબીગલ પાંડે એ પોતાની ટોપલેસ ફોટો સાથે દમદાર કેપશન લખ્યું છે. આ ફોટોમાં અબીગલ પાંડે ટોપલેસ થઈને હાથને પાછળ તરફ જોડીને પોઝ આપી રહી છે. તેને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મારા ઘણા શબ્દો પણ આ વાતને વ્યક્ત નહીં કરી શકે કે ન્યૂડ છોકરીના યોગ કરવાની હું કેટલી સરાહના કરું છું.

આપને જણાવી દઈએ કે ટીવી અભિનેત્રી અબીગલ પાંડે છેલ્લા ઘણા સમયથી કોરિયોગ્રાફર સનમ જોહરને ડેટ કરી રહી છે. એવી પણ ખબર છે કે બંને લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. આપને જણાવી દઈએ કે ટીવીની એવી ઘણી સ્ટાર છે, જેઓ છેલ્લા ઘણા સમયથી સોશ્યિલ મીડિયા પર પોતાના હોટ અવતારને કારણે વાયરલ થઇ રહી છે.

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્મા

કરિશ્મા શર્માના બોલ્ડ લૂક્સ સોશ્યિલ મીડિયા પર તેઝીથી વાયરલ થઇ ગયા. આ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે.

રૂબિના દલિક

રૂબિના દલિક

શક્તિ ફેમ એક્ટ્રેસ રૂબિના પણ રિયલ લાઇફમાં ઘણી જ હોટ છે. થોડા સમય પહેલાં તેણે પોતાના બિકિની પિક્ચર્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા.

વિદિશા શ્રીવાસ્તવ

વિદિશા શ્રીવાસ્તવ

યે હૈ મોહબતે સ્ટાર વિદિશા શ્રીવાસ્તવના બોલ્ડ અવતારને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. વિદિશા શ્રીવાસ્તવ ટીવી સાથે સાથે તમિલ અને બીજી ભાષાની ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. વિદિશા હાલમાં નાના પરદાની ફેમસ અભિનેત્રી બની ચુકી છે.

નિયા શર્મા

નિયા શર્મા

જમાઈ રાજા ફેમ નિયા શર્મા સોશ્યિલ મીડિયા ક્વીન છે. તેની વાયરલ થતી તસવીરો સાફ જણાવી છે કે નિયા શર્મા ચોક્કસ બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી છે.

શમા સિકંદર

શમા સિકંદર

શમા સિંકદર પણ હાલ પોતાના બિકિની ફોટો તથા તેની વેબ સિરિઝને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે આ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે.

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના

કરિશ્મા તન્ના સોશ્યિલ મીડિયા પર અવારનવાર પોતાની હોટ ફોટો પોસ્ટ કરતી રહે છે. ઘણીવાર તે પોતાના વેકેશનની બોલ્ડ તસ્વીરોને કારણે પણ ફેન્સ સાથે જોડાઈ રહી છે.

કવિતા કૌશિક

કવિતા કૌશિક

કવિતા કૌશિકની હૉટ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. ઈન્ટરનેટ પર આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે. નાના પડદાની આ હિરોઈનની હૉટ તસવીરો જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો.

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા

શ્રદ્ધા આર્યા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. શ્રદ્ધા ઘણીવાર સોશ્યિલ મીડિયા પર હોટ સ્વિમશૂટમાં ફોટો શેર કરતી રહે છે. આ પહેલા પણ શ્રદ્ધા બિકીનીમાં ઘણા ફોટો શેર કરી ચુકી છે, જેને સોશ્યિલ મીડિયા પર લાખો લાઈક મળી ચુક્યા છે.

નેહા પેન્ડસે

નેહા પેન્ડસે

નેહા પેન્ડસે તેની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે. નેહા પહેલાથી જ ટીવીની લોકપ્રિય સ્ટાર છે. તેવી સ્થિતિમાં બિગ બોસમાં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X