પહેલીવાર મોની રોયે ટોપલેસ ફોટો શેર કરી, તસવીરો ચોંકાવી દેશે

હાલમાં ઘણી સ્ટારની ફોટો વાયરલ થઇ રહી છે પરંતુ જે સ્ટારની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થાય છે તે બીજું કોઈ નહીં પરંતુ ટીવીની નંબર 1 અને અક્ષય કુમારની ગોલ્ડ હીરોઇન મોની રોય છે.

હાલમાં ઘણી સ્ટારની ફોટો વાયરલ થઇ રહી છે પરંતુ જે સ્ટારની ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થાય છે તે બીજું કોઈ નહીં પરંતુ ટીવીની નંબર 1 અને અક્ષય કુમારની ગોલ્ડ હીરોઇન મોની રોય છે.

મોની રોય હાલમાં બેક ટુ બેક ઘણી ફિલ્મોમાં આવી રહી છે. રણબીર કપૂરની બ્રહ્માસ્ત્ર સાથે જોન અબ્રાહમની રો અને રાજકુમાર સાથે મેડ ઈન ચાઈના ફિલ્મમાં મોની રોય જોવા મળશે. મોની રોય પાસે આવનારા દિવસોમાં ફિલ્મોની કોઈ જ ખોટ નથી.

પરંતુ આ બધાની વચ્ચે હાલમાં જ મોની રોય ઘ્વારા શેર કરવામાં આવેલી તેની ટોપલેસ ફોટો ધમાલ મચાવી રહી છે. મોની રોયની લેટેસ્ટ ટોપલેસ ફોટો ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહી છે.

આ પણ વાંચો: સેક્સી સુપરસ્ટાર શમા સિકંદરની તસવીરો વાયરલ, જુઓ હૉટ પિક્સ

આ વખતે પણ તેની ઘણી નવી ફોટો વાયરલ થઇ છે. આ ફોટા પરથી તમે નજર નહીં હટાવી શકો. આમ પણ મોની રોયની ફેન ફોલોવિંગ ખુબ જ શાનદાર છે. સોશ્યિલ મીડિયા પર તેની દરેક ફોટોને લાખો લાઇક્સ મળે છે.

અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ ઘ્વારા સ્ટાર બનનારી મોની રોય હાલમાં ઇન્સ્ટાગ્રામ પર પોતાની હોટ ફોટો ઘ્વારા ચર્ચામાં છે. રોજ તેની કોઈને કોઈ ફોટો સોશ્યિલ મીડિયા પર વાયરલ થતી જ રહે છે.

આ પણ વાંચો: સેક્સી સ્ટાર કરિશ્મા શર્માએ આવી ફોટો શેર કરી, એકલામાં જુઓ

સલમાન ખાનની ખાસ મિત્ર

સલમાન ખાનની ખાસ મિત્ર

મૌની રોય સલમાન ખાનની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. સલમાનના દરેક ટેલિવિઝન શો કે એપિસોડમાં મૌની જોવા મળે છે. 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સલમાને રાખેલ સ્પેશ્યિલ શોમાં પણ મૌનીનું પર્ફોમન્સ હતું.

મોહિત રૈના

મોહિત રૈના

'દેવોં કે દેવ મહાદેવ'માં મહાદેવના મેઇન રોલમાં જોવા મળેલ મોહિત રૈનાને જ મૌની ડેટ કરી રહી છે. થોડા સમય પહેલાં જ આ બંનેના બ્રેકઅપની વાતો ઉડી હતી. જો કે, મૌનીએ મોહિત સાથેની દિવાળી સલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરીને સૌને ચૂપ કરી દીધા હતા. તેણે મોહિત સાથેની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું હતું, Love.

લોકપ્રિય

લોકપ્રિય

મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ પણ છે.

પતિ પત્ની ઔર વો

પતિ પત્ની ઔર વો

મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

કરિયરની શરૂઆત

કરિયરની શરૂઆત

પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર

સુપરસ્ટાર

નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X