અક્ષય કુમારની ગોલ્ડ પહેલા મોની રોયની આ તસવીરો આગ લગાવશે
હાલમાં લાંબા સમય પછી અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મની સુપરસ્ટાર અને ટીવીની નાગિન મોની રોયની કેટલીક તસવીરો વાયરલ થયી છે, જેને જોઈને તમે ચોકી જશો.
વેકેશન આવતા જ સુપરસ્ટાર અભિનેત્રીની વાયરલ તસવીરો આવવની શરૂ થઇ જાય છે. હાલમાં તો ટીવી સ્ટારની તસવીરો વાયરલ થવાની સીઝન ચાલી રહી છે. દરેક ટીવી સ્ટાર સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરી રહી છે.
પરંતુ હાલમાં લાંબા સમય પછી અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મની સુપરસ્ટાર અને ટીવીની નાગિન મોની રોયની કેટલીક તસવીરો વાયરલ થયી છે, જેને જોઈને તમે ચોકી જશો.
હંમેશાની જેમ આ વખતે પણ મોની રોયે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક ડ્રેસમાં ખુબ જ સુંદર ફોટો શેર કર્યો છે. આ તસવીરો જોઈને તમે પણ કહેશો કે મોની રોય કોઈ બોલિવૂડ સુપરસ્ટારથી ઓછી નથી.
આ ફોટો ઘ્વારા મોની રોય ફરી એકવાર સાબિત કરી ચુકી છે કે તેઓ ટીવીની ગ્લેમરસ અભિનેત્રી છે. હાલમાં મોની રોય એકતા કપૂરની નવી વેબસીરીઝ માટે પણ તૈયારી કરી રહી છે.
A post shared by mon (@imouniroy) on
હાલમાં મોની રોયે સોશ્યિલ મીડિયા પર જે ફોટો શેર કર્યા છે તેને લાખો લાઈક મળી રહ્યા છે. તો તમે પણ તેની સુંદર તસવીરો પર એક નજર કરો...

બોલિવૂડમાં એન્ટ્રી
મૌની રોય ટૂંક સમયમાં જ બોલિવૂડમાં પદાર્પણ કરનાર છે. તે અક્ષય કુમારની હોકી આધારિત ફિલ્મ 'ગોલ્ડ'માં જોવા મળશે. પહેલા ચર્ચા હતી કે, તે સલમાન ખાનની ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરશે, પરંતુ એ પહેલાં જ અક્ષય કુમારની 'ગોલ્ડ'માં મૌનીનું નામ ફાઇનલ થયું હોવાના સમાચાર આવ્યા હતા.

સલમાન ખાનની ખાસ મિત્ર
મૌની રોય સલમાન ખાનની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. સલમાનના દરેક ટેલિવિઝન શો કે એપિસોડમાં મૌની જોવા મળે છે. 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સલમાને રાખેલ સ્પેશ્યિલ શોમાં પણ મૌનીનું પર્ફોમન્સ હતું.

મોહિત રૈના
'દેવોં કે દેવ મહાદેવ'માં મહાદેવના મેઇન રોલમાં જોવા મળેલ મોહિત રૈનાને જ મૌની ડેટ કરી રહી છે. થોડા સમય પહેલાં જ આ બંનેના બ્રેકઅપની વાતો ઉડી હતી. જો કે, મૌનીએ મોહિત સાથેની દિવાળી સલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરીને સૌને ચૂપ કરી દીધા હતા. તેણે મોહિત સાથેની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું હતું, Love.

લોકપ્રિય
મોની રોય આજકાલ ટીવીની સૌથી લોકપ્રિય અભિનેત્રીમાં જોડાઈ ચુકી છે. જેનું કારણ તેનું બોલિવૂડ ડેબ્યુ પણ છે.

કસ્તુરી
મોની રોય ફરી એકવાર એકતા કપૂરના શૉ કસ્તુરીમાં જોવા મળી. તેની સાથે તેઓ જરા નચ કે દિખા શૉમાં પણ જોવા મળી હતી.

પતિ પત્ની ઔર વો
મોની રોય વર્ષ 2009 દરમિયાન ગૌરવ ચોપરા સાથે "પતિ પત્ની ઔર વો" માં જોવા મળી હતી. તેની સાથે તેઓ ટીવી શૉ "દો સહેલીયા" માં પણ જોવા મળી હતી.

કરિયર ની શરૂઆત
પોતાના કરિયરની શરૂઆત મોની એ એકતા કપૂર નો શૉ "ક્યુ કી સાસ ભી કભી બહુ" ઘ્વારા કરી હતી.

સુપરસ્ટાર
નાગિન સિરિયલ આવતા જ મોની રોય સુપરસ્ટાર બની ગયી. આ શૉ નંબર વન બનતા મોની રોય પણ નંબર વન અભિનેત્રી બની ગયી.












Click it and Unblock the Notifications
