Pics : કેબીસી 8નું શૂટિંગ શરૂ, ફરી ગુંજી ઉઠશે દેવિયોં ઔર સજ્જનોં...
મુંબઈ, 14 એપ્રિલ : સોની ટીવીના જાણીતા ક્વીઝ રિયલિટી શો કૌન બનેગા કરોડપતિની આઠમી સીઝનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અમિતાભ બચ્ચને કેબીસી 8 માટે પોતાનું શૂટ સ્ટાર્ટ કરી દીધું છે. આ માહિતી પોતે અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ એસઆરબચ્ચન.ટંબલર.કૉમ ઉપર આપી છે. અમિતાભે લખ્યું છે - રવિવારે સવાર-સવારમાં કેબીસીની આઠમી સીઝનનું પ્રોમો શૂટ પૂર્ણ કર્યું. બહુ ગમ્યું.
નોંધનીય છે કે કેબીસીના પર્યાય બની ચુકેલા અમિતાભ બચ્ચન આ સિરીઝની છહ સીઝનની યજમાની કરી ચુક્યાં છે. માત્ર ત્રીજી સીઝનની યજમાની શાહરુખ ખાને કરીહતી. ટેલીવિઝનને એક નવો પ્રારૂપ આપનાર આ કાર્યક્રમનો લોકો આતુરતાપૂર્વક ઇંતેજાર કરે છે. તેથી જ લોકોને કેબીસી 8નો પણ ઇંતેજાર છે. દર વખતની જેમ આ વખતે પણ કેબીસી રસપ્રદ રહેવાની આશા કરાઈ રહી છે. જોકે હવે અમિતાભે શૂટિંગ શરૂ કરી દીધું છે એટલે ટુંકમાં જ લોકોને દેવિયોં ઔર સજ્જનોં... નમસ્કાર...નો અવાજ સાંભળવા મળશે.
મળતી માહિતી પ્રમાણે ટુંકમાં જ કૌન બનેગા કરોડપતિની ફોન લાઇન્સ શરૂ થવાની છે. તેથી જે લોકો પૈસા કમાવવા માંગે છે કે ઘેર બેઠા જ કરોપડપિત બનવા માંગે છે, તે સૌએ ઇંતેજાર કરવો જ રહ્યો ફોન લાઇન્સ શરૂ થવાનો. કૌન બનેગા કરોડપિત આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકપ્રિય ટેલીવિઝન શો હૂ વાંટ્સ ટુ બી ઍ મિલિનિયોરની ભારતીય આવૃત્તિ છે.
ચાલો જોઇએ કેબીસીની તસવીરી ઝલક :

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક

કેબીસીની તસવીરી ઝલક
કેબીસીની તસવીરી ઝલક












Click it and Unblock the Notifications
