Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

#FriendshipDay : ટીવીની બેસ્ટ ફ્રેંડ્સ અને તેમની મસ્તી...

ઓગષ્ટનો પહેલો રવિવાર આવી ગયો અને તેની સાથે ફ્રેન્ડશિપ ડે પણ. આજે ફ્રેન્ડશિપ ડે છે. આપણા દરેકના જીવનમાં એવા ઘણા મિત્રો હોઈ છે. જેમને તમે તમારા દિલની વાત કહી શકો છો. જે તમારા ફ્રેન્ડ ફોર એવર બની જાય છે.

જે મુસીબતમાં સાથ આપે તે જ સાચો મિત્ર હોઈ છે. ખેર આ તો થઇ મિત્રતાની વાતો. પરંતુ આજે આ આર્ટિકલમાં આપણે એવી ટીવી સેલિબ્રિટી વિશે વાત કરીશુ જેમને જોઈને આપણે પણ લાગશે કે દોસ્તી હોઈ તો આવી જ હોય.

દૃષ્ટિ ધામી અને સનાયા ઈરાની

દૃષ્ટિ ધામી અને સનાયા ઈરાની

દૃષ્ટિ ધામી અને સનાયા ઈરાની ટેલિવિઝનની ખુબ જ સારી મિત્રો માનવામાં આવે છે. જયારે દૃષ્ટિ ધામી ઝલક દિખલા જામાં હતી ત્યારે સનાયા તેને સપોર્ટ કરવા માટે પણ ગયી હતી.

અર્જુન અને મોની

અર્જુન અને મોની

નાગિન સ્ટાર અર્જુન અને મોની પણ એકબીજા ના ખુબ જ સારા મિત્રો છે.

જય સોની - રાજ સિંહ અરોરા

જય સોની - રાજ સિંહ અરોરા

જય સોની અને રાજ સિંહ અરોરા પણ ખુબ જ સારા મિત્રો માનવામાં આવે છે.

સંજીદા શેખ અને મોની રોય

સંજીદા શેખ અને મોની રોય

સંજીદા શેખ અને મોની રોયની દોસ્તી પણ કઈ ઓછી નથી.

નિગાર ખાન અને ગૌતમ રોડે

નિગાર ખાન અને ગૌતમ રોડે

નિગાર ખાન અને ગૌતમ રોડે છેલ્લા 15 વર્ષથી એકબીજાના ખુબ જ સારા મિત્રો છે.

રિદ્ધિ ડોગરા અને આશા નેગી

રિદ્ધિ ડોગરા અને આશા નેગી

રિદ્ધિ ડોગરા અને આશા નેગી પણ સારા મિત્રો છે. બંને ઘણો સમય એકબીજા સાથે પસાર કરે છે.

સ્નેહા અને કામ્યા

સ્નેહા અને કામ્યા

સ્નેહા અને કામ્યા એકબીજાને ખુબ જ લાંબા સમયથી જાણે છે. પરંતુ બંનેની દોસ્તી ત્યારે ગાઢ થઇ જયારે કામ્યા બિગબોસ ઘરમાંથી બહાર નીકળી.

વિવિયન અને શશાંક

વિવિયન અને શશાંક

વિવિયન અને શશાંક બંને એક જ શહેર ઉજ્જેનના હોવાથી બંનેની દોસ્તી વધારે પાક્કી થઇ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X