રાતોરાત ભોજપુરી સ્ટાર મોનાલિસાની સેક્સી ફોટો વાયરલ
હાલમાં ભોજપુરી સ્ટાર મોનાલિસાની ખુબ જ વધારે ચર્ચા થઇ રહી છે. પોતાના હોટ લૂક અને ટીવી પર વિલનની ભૂમિકાએ તેને હાલમાં ફેમસ બનાવી દીધી છે.
હાલમાં ભોજપુરી સ્ટાર મોનાલિસાની ખુબ જ વધારે ચર્ચા થઇ રહી છે. પોતાના હોટ લૂક અને ટીવી પર વિલનની ભૂમિકાએ તેને હાલમાં ફેમસ બનાવી દીધી છે. મોનાલીસા બિગ બોસ 10 અને નચ બલિયે પછી થોડા સમય માટે ગાયબ થઇ ગઈ હતી.
મોનાલિસાએ પોતાના લૂકમાં એવો બદલાવ કર્યો છે કે સોશ્યિલ મીડિયા પર પોતાની તસ્વીરોને કારણે તે વાયરલ ક્વીન બની ચુકી છે. મોનાલિસાની ફોટો ફરી એકવાર વાયરલ થઇ રહી છે. બ્લેક ડ્રેસમાં મોનાલિસાની આ ફોટો ખુબ જ જોવામાં આવી રહી છે.
મોનાલીસા ઇન્સ્ટાગ્રામ પર બેક ટુ બેક પોતાની તસવીરો શેર કરતી જ રહે છે. આ ફોટોમાં મોનાલીસા પોતાના બોલ્ડ લૂકમાં જોવા મળી રહી છે. આ વખતે પણ મોનાલિસાએ બ્લેક ડ્રેસમાં એવી ફોટો અપલોડ કરી છે, જેનાથી તમે નજર નહીં હટાવી શકો.
આ પણ વાંચો: રાગિની એમએમએસ રિટર્ન 2 સેક્સી તસવીરો લીક, એકલામાં જુઓ
આ વખતે મોનાલિસાની વેસ્ટર્ન લૂકની ફોટો તમારા હોશ ઉડાવી દેશે. મોનાલિસાની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. સાડી હોય કે પછી વેસ્ટર્ન લૂક, મોનાલીસા દરેક લૂકમાં પરફેક્ટ લાગે છે.
View this post on InstagramSummer Night Is Like A Perfection Of Thought...😍 #waterbaby #poollove #summer
A post shared by MONALISA (@aslimonalisa) on
આપને જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી જયારે મોનાલિસાની આ પ્રકારની તસવીરો હંગામો મચાવી રહી હોય. આ પહેલા પણ મોનાલીસા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની હોટ ફોટો શેર કરી ચુકી છે.

બોલ્ડ વીડિયો
સોશ્યિલ મીડિયા પર હાલમાં મોનાલીસાના બોલ્ડ વીડિયો પણ ખુબ જ જોવા અને પસંદ કરવામાં આવી રહ્યા છે.

હૉટ તસવીરો થઈ વાયરલ
મોનાલિસાનું ઈન્સ્ટાગ્રામ આવી જ તસવીરોથી ભર્યું પડ્યું છે. જેને જોયા બાદ તમને વિશ્વાસ થઈ જશે કે સાડીમાં મોનાલિસાની આ સેક્સી તસવીરો તમારા હોશ ઉડાવવા માટે કાફી છે.

બિગ બોસથી બહાર આવ્યા પછી
બિગ બોસથી બહાર આવ્યા પછી મોનાલીસા પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં છે.

વિવાદ
મોનાલીસાના ભૂતકાળ વિશે વાત કરવામાં આવે તો તેની લાઈફ ઘણી વિવાદિત રહી છે. પોતાના કરતા ઉંમરમાં ઘણા વર્ષ મોટા મદન સાથે તેની લિવ ઈન રિલેશનશિપ ઘણી ચર્ચામાં રહી હતી.

ભોજપુરી સિનેમા
મદન સાથે જ મોનાલીસા કોલકાતાથી મુંબઈ આવી હતી. જ્યાં તેને કેટલીક બી ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું. ત્યારપછી મોનાલીસા ભોજપુરી સિનેમા તરફ આગળ વધી.

ભોજપુરી ફિલ્મો
મોનાલીસા સૈયા તુફાની, મહેરારું બીના રાતીયા કૈસે કટી, પ્રેમ લીલા જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

સાડીમાં શાનદાર
મોનાલીસા સાડીમાં પણ ખુબ જ સુંદર લાગે છે












Click it and Unblock the Notifications
