Big Boss 13: ફેન્સે બનાવ્યો સિદ્ધાર્થ શુક્લા-શાહનાઝનો કબીર સિંહ Video, તેજીથી વાયરલ

Big Boss 13: ફેન્સે બનાવ્યો સિદ્ધાર્થ શુક્લા-શાહનાઝનો કબીર સિંહ Video, તેજીથી વાયરલ

બિગ બૉસ 13ની સૌથી લોકપ્રિય જોડી છે શહનાજ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની. શહનાજ જ્યાં ઘરેથઈ લઈ બહાર સુધી પોતાના ચુલબુલા અંદાજ માટે ચર્ચા મેળવી રહી છે. ત્યાં જ સિદ્ધાર્થ શુક્લા પોતાના ગુસ્સા માટે હાલ છવાયેલ છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર શહનાઝ અને સિદ્ધાર્થ શુક્લાના ફેન્સ બંનેની જોડીને લઈ કેટલાય પ્રકારના વીડિયો બનાવતા રહે છે.

વીડિયો વાયરલ

વીડિયો વાયરલ

બંનેના નામથી કેટલાય ફેન્સ પેજ પણ છે. આ દરમિયાન બંનેનો આ વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે, જ્યાં બંનેની જોડીને કબીર સિંહની જોડી કહેવામાં આવી રહી છે. એક ફેને બંનેને લઈ એક મજેદાર વીડિયો બનાવ્યો છે જે બહુ જોવાઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહિદ કપૂર એટલે કે કબીર સિંહના કેરેક્ટરમાં જોવા મળી રહ્યા છે સિદ્ધાર્થ શુક્લા અને પ્રીતિના કેરેક્ટરમાં શાહનાઝ ગિલ જોવા મળી રહી છે.

જુઓ વીડિયો

કબીર સિંહના ડાયલોગની સાથે સિદ્ધાર્થનો અંદાજ લોકોને બહુ પસંદ આવી રહ્યો છે. એટલું જ નહિ સિદ્ધાર્થ અને શાહનાઝના ફેન્સે આ વીડિયોમાં રશ્મિ દેસાઈને કામવાળીના રોલમાં દેખાડી છે.

ફાઈનલ કંટેસ્ટન્ટ

ફાઈનલ કંટેસ્ટન્ટ

ફેનની ક્રિએટિવિટીવાળો આ વીડિયો તમે અહીં જોઈ શકો છો. જણાવી દઈએ કે બિગ બૉસ 13ના ફાઈનલ કંટેસ્ટન્ટ તરીકે જે નામ સામે આવી રહ્યાં છે તે શહનાઝ ગિલ, સિદ્ધાર્થ શુક્લા અને અસીમ રિયાઝનું છે. ઘરના મોટાભાગના સભ્યો શહનાઝગિલને પોતાના માટે ખતરો માની રહ્યા છે. હાલ ચાલો તમને આ વીડિયો દેખાડીએ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X