Big Boss 13: બહુ સેક્સી છે શહનાજની દુશ્મન હિમાંશી ખુરાના
Big Boss 13: બહુ સેક્સી છે શહનાજની દુશ્મન હિમાંશી ખુરાના
બિગ બૉસ 13માં કેટલીય નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થઈ છે. એવામાં હિમાંશી ખુરાના શોની લાઈમલાઈટ લૂંટવામાં સફળ થઈ છે. હિમાંશી ખુરાનાની ઘરમાં એ્ટ્રી શહનાજની સૌથી મોટી દુશ્મન તરીકે થઈ છે. જો કે હજુ સુધી હિમાંશી પૂરી રીતે શહનાઝ પર હાવી થઈ નથી. આ બધાની વચ્ચે શહનાઝની સુંદરતાની ચર્ચા થઈ રહી છે. પંજાબની લોકપ્રિય સિંગર હિમાંશીના ઈન્સ્ટાગ્રામ પર નજર નાખવામાં આવે તો તેમની એક નહિ બલકે કેટલીય તસવીરો તમારી આંખો હટવા નહિ દે.

કહેર મચાવ્યો
દેશી હોય કે વિદેશ. બધી પ્રકારની સ્ટાઈલમાં હિમાંશી કહેર મચાવી રહી ચે. ચાલો તમને દેખાડીઓ છીએ હિમાંશીની અત્યાર સુધીની વાયરલ થયેલ આ 7 બેસ્ટ તસવીરો. જેને તમે જોશો તો જોતા જ રહી જશો.

સુંદરતાની ચર્ચા
હિમાંશી ખુરાના પંજાબની લોકપ્રિય સિંગર છે. તેના ફેન્સની સંખ્યા લાખોમાં છે. તે પોતાની સુંદરતાને લઈે પણ ભારે લાઈમલાઈટ લૂંટતી રહી છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
હિમાંશી સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરતી રહે છે. ગણતરીની મીનિટોમાં જ તેની તસવીરો વાયરલ થઈ જાય છે.

અફલાતૂન
હિમાંશીની ખૂબી એ છે કે તે પોતાની દેશી અને વિદેશી બંને સ્ટાઈલમાં જોવા મળે છે. એટલું જ નહિ બિગબૉસમાં પણ તેનો લૂક ભારે શાનદાર છે.

સુંદર આંખો
હિમાંશુ અત્યાર સુધી પોતાની આંખોના ભારે વખાણ લૂંટી ચૂકી છે. તે પોતાના ગીત સાથે મોડલિંગની પણ ઓળખ બાવી ચૂકી છે.

સિદ્ધાર્થ શુક્લા સાથે કનેક્શન
હાલ બિગબૉસના ઘરમાં હવે શહનાઝ જ્યાં સિદ્ધાર્થ શુક્લા અને તેની ટીમથી દૂર થઈ ગઈ છે. ત્યાં હિમાંશીએ શહનાઝની જગ્યા લીધી છે. તે સિદ્ધાર્થ સાથે પોતાનું કનેક્શન બનાવી રહી છે.

અપશબ્દનો પયોગ
શોમાં આવ્યા બાદ હિમાંશીએ આ સ્પષ્ટ કરી દીધું કેશાહનાઝે તેના માતા-પિતા માટે અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. જેના માટે કેમેરા સામે શહનાઝે તેમની માફી માંગી લીધી છે.

બિગબૉસમાં સફર
આમ તો જણાવી દઈએ કે શાહનાઝની આ અત્યાર સુધીની સૌથી સુંદર સવીર છે. ત્યારે જોવાનું દિલચસ્પ રહેશે કે બિગ બૉસના ઘરમાં તેની સફર કેટલી ખુલેલ છે.












Click it and Unblock the Notifications
