#BiggBoss10 : આ દિવસે આવશે પહેલો એપિસોડ, વધારે રાહ નહીં જોવી પડે
હાલમાં જ આપણે બધા એ બિગબોસ 10નો પ્રોમો જોયો હવે, ખબર આવી રહી છે બિગબોસ 10ના પહેલા એપિસોડ વિશે. મળતી માહિતી મુજબ બિગબોસ 10નો પહેલો એપિસોડ 16 ઓક્ટોબરે આવી રહ્યો છે અને દરેક સીઝનની જેમ સલમાન ખાન જ આ સીઝન હોસ્ટ કરશે.
આપણે જણાવી દઈએ કે આ સીઝનમાં સેલિબ્રિટી સાથે સાથે આમ આદમી પણ જોવા મળશે. આ વખતના બધા જ કન્ટેસ્ટન્ટને પસંદ પણ કરી લેવામાં આવ્યા છે. બિગબોસ 10નો પ્રોમો જેમાં સલમાન ખાન એસ્ટ્રોનોટનો ડ્રેસ પહેરીને નજરમાં આવી રહ્યાં છે તે ખરેખરમાં સુંદર લાગી રહ્યું છે.

સલમાન ખાન પ્રોમોમાં જાતે જ કહી રહ્યા છે કે આમ પબ્લિક આવી રહી છે બિગબોસમાં. તે જોવું ખુબ જ રસપ્રદ રહશે કે સેલિબ્રિટી કઈ રીતે આમ આદમીનો સામનો કરી શકે છે કે પછી આમ આદમી કઈ રીતે સેલિબ્રિટીનો સામનો કરી શકે છે.
બિગબોસના દરેક સીઝનમાં કોઈને કોઈ વિવાદો રહ્યા જ છે. તો આ વખતે કયા નવા વિવાદ થાય છે અને કયા સેલિબ્રિટી આવે છે તે પણ જોવું ખુબ જ રસપ્રદ રહશે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
