40 હજાર, સેક્સ સ્કેન્ડલ, યૌનશોષણ સ્ટારનો ચોંકાવનારો ખુલાસો

Posted By:
Subscribe to Oneindia News

બિગબોસ 11 પછી જો કોઈ ચર્ચામાં હોય તો અર્શી ખાન છે. અર્શી ખાન ફરી એકવાર વિવાદોનો હિસ્સો બની ચુકી છે. મુંબઈના સમતા નગરમાં કાંદિવલી ના સાંઈધામ મંદિર ના પંડિત રમેશ જોશી ઘ્વારા અર્શી ખાન પર 40 હજાર રૂપિયા નહીં ચૂકવવાનો આરોપ લગાવ્યો છે.

પંડિતનું કહેવું છે કે 5 ડિસેમ્બર 2015 દરમિયાન અર્શી ખાને મંદિરમાં આવીને કહ્યું હતું કે તેમને 40 હજાર રૂપિયાની જરૂર છે. તેમનું પર્સ ચોરી થઇ ગયું છે. મદદ કર્યા પછી અર્શી ખાન હવે પૈસા પાછા નથી આપી રહી.

જયારે અર્શી ખાન ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે પંડિતે તેનું યૌનશોષણ કર્યું છે. અર્શી ખાન ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દીકરી બોલવાનું બહાનું બનાવીને પંડિત તેને ખોટી રીતે હાથ લગાવતો હતો.

અર્શી ખાન ઘ્વારા ખુબ જ જલ્દી પંડિત વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે. વિવાદોમાં રહેવું અર્શી ખાન માટે કોઈ જ નવી બાબત નથી. અર્શી ખાનનું નામ સેક્સ સ્કેન્ડલમાં પણ જોડાઈ ચૂક્યું છે. તો એક નજર કરી અર્શી ખાન સાથે જોડાયેલી ચોંકાવનારી જાણકારી પર.

શાહિદ આફ્રિદી

શાહિદ આફ્રિદી

એવી પણ ખબર છે કે બિગબોસ માં એન્ટી કરતા પહેલા અર્શી ખાને શાહિદ આફ્રિદી સાથે ફોન પર વાત કરી હતી.

લડાઈ શરૂ

લડાઈ શરૂ

બિગબોસ ઘરમાં જતાની સાથે જ અર્શી ખાને લોકો સાથે લડાઈ કરવાનું ચાલુ કરી દીધું હતું.

પરેશાન કરવામાં આનંદ

પરેશાન કરવામાં આનંદ

અર્શી ખાને બિગબોસ ઘરમાં જતા જ પોતાના તેવર બતાવવાના ચાલુ કર્યા હતા. તેને જણાવ્યું હતું કે લોકોને પરેશાન કરવામાં તેને મજા આવે છે.

તમિલ અને તેલુગુ

તમિલ અને તેલુગુ

અર્શી ખાન તમિલ અને તેલુગુ ફિલ્મો કરી ચુકી છે. અર્શી ખાન પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી ને લઈને ઘણા વિવાદિત નિવેદનો આપી ચુકી છે.

વાયરલ ફોટો

વાયરલ ફોટો

અર્શી ખાન એકવાર ભારતની જીત પર પોતાના કપડાં પણ ઉતારી ચુકી છે. જેનો તેને પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો પણ અપલોડ કર્યો હતો.

અફગાનિસ્તાન

અફગાનિસ્તાન

અર્શી ખાન નો જન્મ અફગાનિસ્તાન માં થયો હતો. જયારે તે નાની હતી ત્યારે તેના માતાપિતા ભોપાલ આવીને વસી ગયા. તેને થિયેટર ઘ્વારા એક્ટિંગ કરિયર ની શરૂઆત કરી હતી.

English summary
Bigg Boss 11 star Arshi Khan is in news again.Arshi Khan is now mired in another controversy where a priest named Pandit Ramesh Joshi has filed a complaint against her and Now, Arshi has counter alleged Joshi of extortion and sexual harassment.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.