ગોલ્ડન બિકીનીમાં બિગ બોસ સુપરસ્ટારે આગ લગાવી, ફોટો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

ફરી એકવાર બિગબોસ ચર્ચાનો વિષય બની ચુક્યો છે. આ વખતે ફરી એકવાર બિગબોસ સુપરસ્ટાર ની હોટ તસવીરો વાયરલ થયી છે. લોકો ભલે બિગબોસ 12 માટે રાહ જોઈ રહ્યા હોય પરંતુ હજુ પણ બિગબોસ 11 નો નશો છવાઈ રહ્યો છે. આ વખતે બિગબોસ 11 હોટ અભિનેત્રી બેનાફશા સુનાવલા ની તસવીરો વાયરલ થઇ રહી છે. બેનાફશા બિગબોસ દરમિયાન જ પોતાના હોટ અંદાઝ માટે ચર્ચાનો વિષય બની હતી.

એટલું જ નહીં પરંતુ તેઓ એકતા કપૂર નો રિયાલિટી શૉ બીસીએલ પણ હોસ્ટ કરી રહી છે. બેનાફશા સુનાવલા શરૂઆત થી જ કોન્ટ્રોવર્સી નો હિસ્સો રહી છે. પ્રિયાંક શર્મા સાથે પોતાના સંબંધને લઈને પણ લોકો તેમને ટાર્ગેટ કરી ચુક્યા છે.

પરંતુ હાલમાં જે ફોટો વાયરલ થઇ રહી છે તે ખુબ જ બોલ્ડ છે. બેનાફશા સુનાવલા ઘ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિકીની ફોટો શેર કરવામાં આવી છે.

બોલિવૂડ એન્ટ્રી

બોલિવૂડ એન્ટ્રી

બિગબોસ 11 બેનાફશા સુનાવલા માટે એક મોટું પ્લેટફોર્મ હતું. તેનું સપનું છે કે બોલિવૂડમાં તેને એન્ટી મળી જાય.

ટેલેન્ટ અને ગ્લેમર

ટેલેન્ટ અને ગ્લેમર

બેનાફશા સુનાવલા રોડીઝ માં પોતાના ટેલેન્ટ અને ગ્લેમર ઘ્વારા લોકોનું દિલ જીતી ચુકી છે.

ગ્લેમર નો તડકો

ગ્લેમર નો તડકો

આવું પહેલીવાર નથી બન્યું. બિગબોસ માં ઘણી અભિનેત્રીઓ ગેલ્મરનો તડકો લગાવી ચુકી છે. જેમાં એલી અવરામ થી લઈને સની લિયોનનો સમાવેશ થાય છે.

ફાઇનલ

ફાઇનલ

છેલ્લી સીઝનમાં રોડીઝ ની બાની જે બિગબોસ સીઝનનો હિસ્સો બની હતી અને ફાઇનલ સુધી પહોંચી હતી.

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલા

બેનાફશા સુનાવલા નો સમાવેશ બિગબોસ ની ગ્લેમર કન્ટેસ્ટન્ટ માં થાય છે.

પ્રિયાંક આવ્યા પછી

પ્રિયાંક આવ્યા પછી

બિગબોસ સીઝનમાં બેનાફશા શૉમાં પ્રિયાંક આવ્યા પછી ફોકસ માં આવી હતી.

સંબંધ વિશે ઘણી ચર્ચા

સંબંધ વિશે ઘણી ચર્ચા

બેનાફશા અને પ્રિયાંક ના સંબંધ વિશે ઘણી ચર્ચા થયી હતી

English summary
Bigg Boss 11 contestant Benafsha Soonawalla is raising heat by posting her bikini pictures on Instagram. She shared a picture of her in bikini on Instagram.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.