બિગ બૉસના ઘરમાં સિદ્ધાર્થ નહી રહ્યા હતા, કોએના મિત્રા પણ બાથરૂમમાં ઘૂસી ગઈ
બિગ બૉસની 13મી સિઝનના 13માં દિવસે એટલે કે શુક્રવારે કોએના મિત્રા સિદ્ધાર્થ ડેના બાથરૂમમાં જ ઘૂસી ગઈ.
ટીવી શો બિગ બૉસમાં સતત કંઈને કંઈ એવુ થતુ રહે છે જેનાથી આ શો ચર્ચામાં રહે છે. બિગ બૉસની 13મી સિઝનના 13માં દિવસે એટલે કે શુક્રવારે કોએના મિત્રા સિદ્ધાર્થ ડેના બાથરૂમમાં જ ઘૂસી ગઈ. સિદ્ધાર્થે બાથરૂમનો દરવાજો લૉક નહોતો કર્યો. કોએના દરવાજો ખોલીને અંદર જતી રહી.

શું સમગ્ર મામલો
સિદ્ધાર્થ ડે બાથરૂમનો દરવાજો લૉક કર્યા વિના નાહતા હતા. ત્યારે કોએના પણ ન્હાવા માટે હાથમાં કપડા લઈને ત્યાં આવી અને બાથરૂમમાં ઘૂસી ગઈ. અંદર સિદ્ધાર્થ નહી રહ્યા હતા. જેવી કોએના બાથરૂમમાં ઘૂસી તે તરત જ ત્યાંથી બૂમ પાડીને બહાર નીકળી અને પછી જોરજોરથી હસવા લાગી. આ બધુ પારસ અને માહિરા પણ જોઈ લે છે. કોએનાને જોઈને તે પણ જોર જોરથી હસવા લાગે છે.

બેશરમ છે એ માણસ
કોએના પોતાના તરફથી સફાઈ આપતા કહે છે કે બાથરૂમનો દરવાજો કોણ ખુલ્લો મૂકીને ન્હાય, આના પર પારસ કહે છે કે આ માણસ તો બેશરમ છે. જ્યાં સુધી સિદ્ધાર્થ નહીને બહાર આવે ત્યાં સુધી આખા બિગ બૉસમાં આ વાત ફેલાઈ જાય છે. જેના પર બધા કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થની જોરદાર ખેંચે છે.

આજે દેખાઈ શકે છે ઘણા સ્ટાર્સ
બિગ બૉસના સેટ પર આજે શનિવારે વીકેન્ડ કા વારમાં ઘણા બોલિવુડ સ્ટાર્સ દેખાવાના છે. સેટ પર સલમાન ખાન સાથે રાજકુમાર પહોંચવાના છે. વીકેન્ડ કા વારમાં શનિવારે ફિલ્મ મેડ ઈન ચાઈનીની સ્ટારકાસ્ટ આવવાની છે. સેટ પર બોમન ઈરાની, રાજકુમાર રાવ, મૌની રોય પોતાની આવનારી ફિલ્મનુ પ્રમોશન કરવા આવી રહ્યા છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
