રાધે માંથી MSG સુધી, સલમાનના બીગ બોસ 9માં દરેક ફ્લેવર

બિગ બોસની અપકમીંગ સીઝનને લઈને અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા સમાચાર હતા કે સલમાન બિગ બોસ 9ને હોસ્ટ કરવાના છે, અને તેના માટે તેમને મોટી રકમ પણ ઓફર થઈ ચૂકી છે.

એક અંગ્રેજી સાઈટ મુજબ શો મેકર્સ નવી સીઝનને લઈને બિગ બોસ 9ના સભ્યોનું લીસ્ટ ફાઈનલ કરવાની પ્રોસેસમાં લાગી ગયા છે. જાણકારી મળી રહી છે કે શો મેકર્સ આ અંગે રાધે માંને પણ મળી ચૂક્યા છે. જી હા, હવે રાધે માંને બિગ બોસ 9માં લાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

એટલું જ નહીં અહીં જાણો કે બીગ બોસ 9 માટે કોને કોને અપ્રોચ કરવામાં આવી રહ્યો છે.

સલમાન ખાન

સલમાન ખાન

અધધધધ....સલમાન ખાન આ સીઝન માટે પર એપિસોડ 10 કરોડ ફી લેશે.

Vj બાની

Vj બાની

MTV રોડીઝની વિનર અને હવે હોસ્ટ બનેલી Vj બાની પણ આ સીઝનમાં જોવા મળી શકે છે.

રાહુલ યાદવ

રાહુલ યાદવ

હાઉસીંગ ડોટ કોમના ભૂતપૂર્વ CEO રાહુલ યાદવ જે ઘણાં કારણોથી ચર્ચામાં છે, તે હવે બિગ બોસ પર પણ પોતાનો એટીડ્યુડ બતાવશે.

આશા નેગી

આશા નેગી

ઈન્ડીયન આઈડોલ હોસ્ટ અને પવિત્ર રીશ્તાની પૂર્વી યાની એટલે કે આશા નેગીનો પણ બિગ બોસ 9 માટે અપ્રોચ કરવામાં આવ્યો છે.

રાધે માં

રાધે માં

હવે બધા બોલો ઓમ શાંતિ ઓમ.......

ગુરમીત રામ રહીમ સિંહ

ગુરમીત રામ રહીમ સિંહ

ફરી એક વખત બોલો ઓમ શાંતિ ઓમ.......

શ્વેતા બાસુ પ્રસાદ

શ્વેતા બાસુ પ્રસાદ

સેક્સ રેકેટનું સત્ય શું હતું તે માટે જરૂરી છે કે શ્વેતા બાસુ પ્રસાદ થોડું બોલે.

આદિત્ય પંચોલી

આદિત્ય પંચોલી

કંગના રનૌતથી લઈને ઝિયા ખાન સુધી.....આદિત્ય પંચોલી પાસે બોલવા માટે ઘણું છે.

સના સઈદ

સના સઈદ

કુછ કુછ હોતા હૈની નાનકડી અંજલીને તો આપ સૌ કોઈ જાણતા જ હશો. તેણે પોતાના પરિવાર સાથે સંબંધો તોડવા પડ્યાં છે. આ ઈન્ડસ્ટ્રીમાં રહેવા માટે તેની પાસે પણ ઘણું છે કહેવા માટે.

રશ્મિ-નંદીશ

રશ્મિ-નંદીશ

જ્યારથી એક પતિ-પત્નીને ઘરની અંદર આવવાની અનુમતી મળી છે, બીગ બોસમાં વધુ એક તડકો થઈ ગયો છે. આ વખતે બિગ બોસમાં રશ્મિ-નંદીશનું કપલ હોઈ શકે છે.

અભિજીત

અભિજીત

ગાયક અભિજીત, સલમાન ખાન પર એક ટ્વીટ કરીને ચર્ચામાં આવ્યા હતા. હવે સલમાન સાથે સીધી વાત થોડી રસપ્રદ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X